________________
કંઈપણ જીવને પિતાને દુશમન ન માન અને કેઈ | પણ જીવને દુઃખી કરવાને વિચાર સુદ્ધાંય ન કર,
એ મૈત્રી અને કરુણાની પ્રથમ શરત છે. છે અશુદ્ધ અને મલિન વિચારોથી ભરપુર હૃદયમાં પરમા| માની કૃપા કયારેય અવતરતી નથી. જ રોજ વિચારે કે હું તમામ જીવોને ક્ષમા આપુ છું.
સર્વ જીવો મને ક્ષમા આપો. બધાજ જી સાથે મારે મૈત્રી છે. કેઈના ય પ્રત્યે મને વર નથી. સત્રતશેઠે અનિત્યાદિ ભાવનાએ સતત ભાવીને જડ રાગ ખતમ કર્યો હતો અને મૈત્રી-કરણ આદિ ભાવનાઓથી જીવને નામશેષ કર્યો હતો.
પ્રવચન/૧૮
પરમકૃપાનિધિ આચાર્યદેવશ્રી હરિભદ્રસૂરીશ્વરજી ધર્મ તત્વનું સ્વરૂપ સમજાવતા કહે છે કે
જે અનુષ્ઠાન જિનવચનાનુસાર છે. જે અનુષ્ઠાન યાદિત છે અને જે અનુષ્ઠાન ત્રી, પ્રદ, કરુણા અને માધ્યશ્ય ભાવથી યુકત છે તે અનુષ્ઠાન ધર્મ છે. તે અનુષ્ઠાન ધમાંનુષ્ઠાન છે.”
તમને વેકેને અનુષ્ઠાન તા શુદ્ધ બન્યાં છે. જિનવચનાનુસાર મળ્યાં છે, તે તમારે તે તે યાદિત કરવા જોઈએ. અને સાથે સાથ તમારા હૈયે મૈત્રી આદિ ભાવનાઓ પણ હેવી જોઈએ. એટલું થઈ જાય તે “ધર્મ થઈ જાય. એવી ધમાંરાધના તમને–તમારા જીવનને આનંદથી ભરી દેશે. તેથી તમારી ધર્મક્રિયાઓ રસપૂર્ણ બનશે.