________________
૩૧૦:
મા મીઠી લાગે છે મુનિવમી શતા
નથી ક. ઉંમર થઈ ગઈ છે. છતાંય શીલવ્રતનું પાલન નથી કરતે, સમય મળે છે છતા મંદિર નથી જેને, બુદ્ધિ હોય છે પણ તત્વજ્ઞાન પામવા માટે પુરુષાર્થ નથી કરતા, આવા માણસા પ્રત્યે હચે કયાંય છૂણા કે તિરસ્કાર ભૂલથીચ નથી કરવાના. પરંતુ આજકાલ દેષભાવથી બીજાના આચરણની આલેચના કરવાનું સામાન્ય બની ગયું છે. આજનો માનવી દિવ દિવ વધુ ને વધુ કરુણાહન બનતા જાય છે. બાહાદષ્ટિથી દુઃખી છ પ્રત્યે કરુગા નથી જાગતી ત્યાં આંતથિી દુખી જીવો પ્રત્યે તે કરુણાની આશા જ ક્યાં રહી? દીન-દરિદ્રરંગી, અપંગ પ્રત્યે દયા આવે છે? એવાં દરના અજાણ અને અપરિચિતાની વાત જવા દે તમારા એહી, સગામાં કોઈ એવા દીન-દુખી હોય તે તેમના પ્રત્યે દયા આવે છે? એક ભાગને મેં કહ્યું: “તમારો ભાઈ આજ ખબ જ ખરાબ હાલતમાં છે, તમે તેને મદદ કરે છે તેની સ્થિતિ સુધરી જાય. તે એ ભગતે ફટાક દઈને કહ્યું: “મહારાજ સાહેબ! તમે મારા ભાઈને બરાબર ઓળખતા નથી. એ તો... અને પોતાના ભાઈની તેમણે ઘણી નિંદા કરી. મેં કહ્યું : “તમે તમારા ભાઈની આટલી બધી ખરાબ વાત કરી તે તમારામાં શું એવી કે જે બુરાઈ નથી અને બીજું, ભાઈ તમારો ખરાબ છે એમ ઘડીભર માની પણ લઈએ, પરંતુ તમને પરિવાર તે કંઈ ખરાબ નથી ને? તમે ભાઈના પરિવારની તા મદદ કરી શકે છે ને? તે આવા છે ભગત કે તમે કહે હવે તમારી પાસે શું અપેક્ષા રાખવી ?
એક વાત બરાબર સમજી લે. દળમાં જે મૈત્રી, પ્રમેહ, કરણા અને માધ્યથ્યિ ભાવ ધારણ નહિ કરે તે તમારી એક પણ ક્રિયા. ધર્મક્રિયા નહિ બને. એવી ભાવશૂન્ય કિયા તમને દુર્ગતિમાં જતાં નહિ બચાવી શકે. તમે ઠાલા રસે રહેશે કે મે આટલી- આટલી ધર્મક્રિયાઓ કરી તે હું