________________
૨૮૨:
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના તેને ઓઢાડી દીધે. સાંભળીને મહાદેવીની આંખમાં આનંદના આંસુ છલકાઈ આવ્યાં કરૂણાવાન પુરૂને પિતાના સુખને વિચાર નથી આવતે, તે બીજાના દુઃખને જ પ્રથમ વિચાર કરે છે અને તેને દૂર કરવા માટે પિતાના સુખને જતું કરે છે. મહાકવિ માઘ :
આ જ પ્રસંગ સંસ્કૃત ભાષાના મૂર્ધન્ય કવિ માઘને જીવનને પણ છે. ભીતરથી ધનવાન અને બહારથી નિર્ધન માઘકવિ આદર્શ વાદી હતા. તે કયારેય રાજાઓની ખુશામત કરતા નહિ. આથી રાજસભામાં જતા નહિ. ગરીબીએ મહાકવિની આકરી કસોટી કરી હતી. પત્ની પણ ગરીબીથી ચિંતાતુર રહેતી. એક દિવસ તેણે ખૂબજ આગ્રહ કરીને મહાકવિને રાજસભામાં મોકલ્યા.
રાજસભામાં મહાકવિને આવેલા જોઈને રાજા ખૂબ જ પ્રસન્ન થયે. તેણે મહાકવિનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. તેમની કાવ્ય પ્રતિભાથી ખૂશ થઈને રાજાએ મહાકવિને હાથી, ઘેટા, સોનામહેર, અલંકાર, ધાન્ય વગેરેની ભેટ આપી. મહાકવિ રાજસભામાંથી આ બધું લઈને બહાર નીકળ્યા. રાજદ્વારની બહાર તેમણે જોયું તે ત્યાં ભિક્ષુકે ઊભા ઊભા ઝોળી ફેલાવી બેલી રહ્યા હતા. ભિક્ષા દેહિ ! ભિક્ષા દેહિ!”
ભિક્ષુકની દરિદ્રતા જોઈને મહાકવિ માઘનું હૈયું કરૂણાથી છલકાઈ ગયું. અને તેમણે એ દરેકને આપવાનું શરૂ કરી દીધું. કેઈને હાથી આપે, કેઈને ઘેડે, કેઈને સેનામહેરો કેઈને ધાન્ય કેઈન અલંકાર આપતાં જ આપતા રહ્યા. આપતા આપતા ઘર તરફ ચાલતા રહ્યા. ઘરે પહોંચ્યા ત્યારે તેમની પાસે એક ટંકના દાળ-ચોખા સિવાય બીજું કંઈ જ બચ્યું ન હતું! બધું જ તેમણે ભિક્ષુકેને કરૂણાભાવથી આપી દીધું હતું.
મહાકવિ ઘરેથી નીકળ્યા ત્યારે દરિદ્ર હતા. રાજસભામાંથી બહાર નીકળ્યા ત્યારે ધનાઢય હતા, અને પાછા ઘરે પહોંચ્યા ત્યારે