________________
૮૮
મીઠી મીઠી લાગે છે. સુનિવરની દેશના
તે કુશળ છે. હવે મને વધુ જોવા-જાણવામાં રસ નથી. સંસારના સુખ માટે હવે મને ચાહના નથી. હું તે આ સાધ્વીજીનુ શરણુ લેવા માગુ છુ. સ ́યમ સ્વીકારી હવે આત્મકલ્યાણ કરવાની જ એક ચાહના છે,’
દેવે મદનરેખાને પ્રણામ કર્યા અને તે પોતાના સ્થાને ચાલ્યું ગયે.. આ બાજુ મદનરેખાએ ચારિત્ર ધર્મ અંગીકાર કર્યાં, તેનું નામ રાખ્યું. સુત્રતા.’ હવે સુત્રતા સાધ્વીએ ઉગ્ર તપશ્ચર્યા શરૂ કરી. આત્મસાધનામાં તે લીન અની ગઈ. સજીવ પ્રત્યે અનુગ્રહન પર બની ગઈ. સાઘ્વીજીવન એટલે સ જીવાને અભયદાન દેવાનુ જીવન મદનરેખાના પુત્ર મિથિલાપતિ બને છે ઃ
આ બાજુ મિથિલાપતિ પદ્મરથ રાજાએ મદનરેખાના પુત્રનુ નામ ‘નમિ' રાખ્યુ હતુ. કારણ કે એ રાજપુત્ર જયારથી રાજમહેલમાં
બ્યા ત્યારથી અનેક રાજાએએ પદ્મરથના ચરણામાં પેાતાના મસ્તક નમાવ્યાં હતાં ! તેની આજ્ઞાના સ્વીકાર કર્યો હતેા. રાજાએ નમિને શસ્ત્રકળા અને શાસ્ત્રકળામાં પારગત મનાયેા હતેા. નમિ યુવાન અવસ્થામાં આવ્યા ત્યારે પદ્મરથ રાજાએ એક હજાર આઠ રાજકન્યાઓ સાથે નમિને પરણાગ્યે. નમિનુ જીવન અનેક સુખ-ભાગે વચ્ચે વહી રહ્યુ છે. રાજા પદ્મરથે પેાતાની ઉત્તરાવસ્થામાં આત્મસાધના કરવાના નિય કર્યાં, નમિને રાજગાદી પર બેસાડીને પદ્મરથ રાજા ચારિત્ર ધમ અંગીકાર કરીને ધાર તપશ્ચર્યા કરવા લાગ્યા, સ કાના ક્ષય કરી ક્રાળક્રમે તેમણે પરમપદને પ્રાપ્ત કર્યું. મિથિલાપતિના હાથીને રાજા ચન્દ્રયશ પકડે છે
અહીં. સુદČનપુરમાં મણિરથનુ' સ ́શથી મૃત્યુ થવાથી મ ંત્રીવગે યુગમાહુના પુત્ર ચન્દ્રયશના રાજ્યાભિષેક કરી દીધા. ચન્દ્રયશ મંત્રીમ'ડળની સહાયથી સારી રીતે રાજ્ય ચલાવે છે.
એક દિવસ મિથિલાપતિ મિરાજના પટ્ટહસ્તી સ્ત'ભ ઉખાડીને