________________
પ્રવચન-૧૭
• ૨૯૯
પુતિને આજથી સમજી ભગવાનને પોતાને નિજ
સંગમ દેવ હતો દેવની પાસે માણસથી વધુ શારીરિક બળ હોય છે. પરંતુ દેવ કરતાં માણસ પાસે મને બળ વધુ હોય છે. ઉચ્ચતમ મોબળ ધરાવતા માણસના ચરણોમાં દેવતાઓ પણ પિતાના મસ્તક નમાવે છે. તેમની સેવા કરે છે. મોટા મોટા માંત્રિક અને તાંત્રિક પણ આત્મશક્તિના માલિક તીર્થંકર પરમાત્માના ચરણમાં નતમસ્તક બને છે.
સંગમ ભગવાન મહાવીરની આત્મશક્તિથી અપરિચિત હતો. તે તે પિતાની તાકાત પર જ મુસ્તાક હતા. હમણાં જ જઈને મહાવીરને વિચલિત કરી દઉં છું.” એમ પિતાને નિર્ણય તેણે ભરી દેવસભામાં જાહેર કર્યો. ભગવાનને ધ્યાનભ્રષ્ટ કરવાની સંગમની આ ઘોષણાથી સમગ્ર દેવસભા સ્તબ્ધ બની ગઈ. ઈન્દ્રની ગુણસ્તુતિને આ પ્રત્યાઘાત પડશે એવી કઈને કલ્પના ન હતી. સગમના અહકારી શબ્દ અને ભગવાન પ્રત્યેનો તિરસ્કાર ભર્યા શબ્દ સાંભળીને ઈન્દ્ર ખૂબ જ રાતાપીળા થઈ ગયા. પણ ગુસ્સે વ્યક્ત કરવાને બદલે તે વિચારી રહ્યાઃ “સંગમને ભગવાનની કસોટી કરતાં રેકીશ તે બધા એમ માનશે કે મે બેટી પ્રશંસા કરી છે. અને કહેશે કે ઈન્દ્રને પોતાને જ ભગવાનની શક્તિ પર વિશ્વાસ નથી માટે સગમને અટકાવે છે. ખરેખર પિતાને સ્વાર્થ સિદ્ધ કરવા માણસ હોય કે દેવ બીજા પર ગમે તેવા આરોપ મૂકતાં માનવી જરાય અચકાતા નથી. ઈન્દ્રને રજ થયે કે મેં ભક્તિભાવથી ભગવાનની પ્રશંસા કરી અને મારા નિમિત્તે હવે ભગવાનને અસહ્ય ઉપદ્રવે સહન કરવા પડશે
સંગમ પૃથ્વીલોક પર આવ્યું. ભગવાન જયાં વિચરતા હતા ત્યાં તે ગયા. ભગવાન પર વિવિધ ઉપદ્રવ તેણે શરૂ કરી દીધા. ભગવાનને તે શુદ્ધ ભિક્ષા મેળવવા દે નહિ. એક જ રાતમાં વીસ વીસ ભયાનક ઉપસર્ગો કર્યા. પરંતુ ભગવાન જરાય વિચલિત ન થયા. તેમનું મનોબળ જરાય હાલ્યુ નહિ. ગમે તેથી વધુ