________________
બવચન - ૧૯
* જ્ય
રાજા ચદ્રયશ ની રાજા પાસે જાય છે :
નમી રાજાએ પેાતાની વાત ન માની તે, સાધ્વી મનરેખાએ તેના પ્રત્યે ગુસ્સે ન કર્યું 1 ‘મારા પુત્ર થઇને તું તારી સગી માનુ કહ્યું માનતા નથી ? આવા કઇ આકરાં વેણુ ન કહ્યાં ! તેની કરુણા ચિંતવી કે ‘બિચારા ! કાયને પરવશ બની ગયા છે” અને તે
યશ પાસે જાય છે. ચદ્રશ તે પેાતાની માતાને એળખતા હતા. રાજમહેલમાં તેમને આવતા જોઇ તેની સામે ગયા. ભકિતભાવ અને પૂજ્યભાવથી વંદન કર્યું, તેમની સુખશાતા પૂછી, જ્યારે સાધ્વી માતા પાસેથી બધી વાત જાણી ત્યારે આનંદ અને આદ્યચથી તેણે પૂછ્યું, શું કહે છે? નસીરાજ મારા સગા ભાઈ છે ?! હમણાં જ હું તેની પાસે જઉં છુ.' અને તે નાના ભાઈને મળવા અધીર અની ગયા. માતા સાધ્વીને પેાતાને ત્યાં સ્થિરતા કરવાને પ્રમાગ્રહ કરીને ચંદ્રયશ નગર બહાર ગયા.
બે ભાઈઓનુ` મીલન
નગરને દરવાજો ખુલ્યા અને ચદ્રયશ રાજને ચષરહિત પેાતાની છાવણીમાં આવતા જોઈને નમી રાજાને આશ્ચય થયું. તેને તરત જ ચાદ્દે આખ્યું: 'ચંદ્રચશ મારે માટેા ભાઈ છે.’ આથી તે ઉભા થઈને તેની સામે દોડતા ગયે યુદ્ધના મેદાન પર બે સગા ભાઈ એનુ મિલન થયું ! નમી ચંદ્રયશના પગે પડયા, ચંદ્રચશે તેને ભેા કરી પેાતાની છાતીએ લગાડયા, અનેની આખમાંથી આનના આંસુ ઢળી રહ્યાં. આ દૃશ્ય જોઈ સમગ્ર સેના સ્તબ્ધ થઈ ગઈ, સૌનિકાને ખબર ન હતી કે આ અને ભાઈ છે.” અલખત્ તેમને એટલી ખબર હતી કે એક સાધ્વીજી આવ્યાં હતાં અને અમાગ રાજાને મળી નગરમાં ગયાં હતાં....P
ચંદ્રયશ પેાતાના નાનાભાઈને અપલક જોઈ રહ્યો. તેના હૈયે અપૂર્વ આનંદ ઘૂઘવી રહ્યો હતેા. નમીરાજા પણ મેટા ભાઈને