________________
૨૮૦ ?
મીઠી મીઠી લાગે છે મુનિવરની દે ભાવના, તે માટેના પ્રયનની આ બીજા પ્રકારની કરૂણામાં ગણતરી થાય છે. ૩. સગકરણ
સંગ એટલે મેક્ષની અભિલાષા. જેના હૈયે મેણાની ભાવના -ખના જાગ્રત થઈ છે તે વિચારે છે, તે ઈચ્છે છે કે હું એકલે જ મહામાં જઉં તેથી શું ? બધા જ જીવેને મેક્ષ મળ જોઈએ. બધા જ જીવે એને પરમાનંદ પ્રાપ્ત કરે, પરમ શાંતિ સૌને મળે તે ઘણું સારું !'
સંગી-જનના હૈયે તે ભૌતિક સુખથી સમૃદ્ધ જને માટે પણ કરૂણા ઉભરાતી હોય છે. તેઓ ચિંતવે છે કે “આ બિચારા સસારના ક્ષણિક સુખમાં ડૂબી રહ્યા છે. રગ-રગ, મોજ-શેખમાં જ તેઓ પડયા રહેશે તે તેમની દુર્ગતિ થશે, મહામેળા માનવજન્મને આ અજ્ઞાની છ ભેગવિલાસમાં ગુમાવી રહ્યા છે. તેમને હું શિક સુખને ઘેનમાંથી જાગ્રત કરી શકું તે કેવું સારું? હું ઈચ્છું છું કે તેઓ આ ક્ષણિક સુખને ત્યાગ કરે અને શાશ્વત સુખ માટે પ્રયત્ન કરે!” છે. અન્ય હિતકરણ
આ કરૂણાનું ક્ષેત્ર ઘણું વિશાળ છે. સર્વ પ્રત્યે હિતની ભાવના તમામ જીવ સૃષ્ટિ પ્રત્યે અનુકંપા, અનુગ્રહપરતા. કોઈ સાથે સંબંધ છે, સગપણ છે. સ્વાર્થ છે માટે નહિ, કોઈના પ્રત્યે રાગ છે, માહ છે, તેથી પણ નહિ, પરંતુ સહજ સ્વાભાવિક કરૂણા
હજન્ય-કરૂણાનું ઉદાહરણ હમણાં તમને આપ્યું હતું. આવા તે અનેક ઉદાહરણ છે. આવી મોહજન્ય-કરૂણા ઉપાદેય નથી. એવી કરૂણાથી બીજા છનું હિત થવાને બદલે અહિત જ થાય છે. એવી કરૂણાથી બીજા છ સુખી નથી બનતા, દુખી બને છે આથી જ કરૂણ જ્ઞાનજન્ય હેવી જોઈએ. હું જે કંઈ બીજા માટે કરું છું તેથી તે સુખી બનશે કે દુખી, તેનું જ્ઞાન આપણને હોવું અનિ