________________
પ્રવચન-૧૪
૨૪૫
પેલા મુસાફરને રાજાએ મતની સજા કરી હતી. તેને મેતના મેદાનમાં ઉભું કરવામાં આવ્યું અને સામી બાજુથી પિંજરામાંથી સિંહને છે. સિંહ તેજ ગતિએ ત્રાડ પાડતે પેલા મુસાફર તરફ આગળ વધે. સિંહને જોતાં જ મતના ભયથી મુસાફરની આંખે બંધ થઈ ગઈ. તે ધ્રુજી ઉઠશે. પણ આશ્ચર્ય ! સિંહ તે મુસાફર પાસે આવીને તેના પર ત્રાટકવાને બદલે તેને સૂંઘીને જ પાછો પિંજરામાં ચા ગયે!
ઝરૂખામાં બેઠેલા રાજાને આથી ખૂબજ આશ્ચર્ય થયું. તેણે સૈનિકને આજ્ઞા કરી કે ફરીથી સિંહને બહાર કાઢે. સિંહ ફરીથી મેદાનમાં આવ્યું. અને ફરી એ અપરાધીના શરીરને સૂંઘીને પાછો પિંજરામાં જતો રહ્યો! રાજાના તે શ્વાસ અદ્ધર થઈ ગયા “આ શું ? આવું તે કયારેય બન્યું નથી. સિંહ શા માટે અપરાધીને ફાડી નથી ખાતે રાજા ગુસ્સે થયો. તેણે સિંહને ગુસ્સે કરી ફરી મેદાનમાં ધકેલ્યા. તે ય સિંહે અપરાધી પર જે સુદ્ધાં ય ન ઉગાઓ. ત્રીજીવાર પણ તે અપરાધીના શરીરને સૂંઘીને પાછો વળી ગયે.
રાજાએ આથી અપરાધીને પિતાની પાસે બોલાવ્યો અને પૂછયું : તારી પાસે શું કે મંત્ર છે? તંત્ર છે? વિદ્યા છે ? છે શું કે સિંહ તારા પર હુમલે કેમ નથી કરતો?”
અપરાધીએ કહ્યું? રાજન ! સિંહ હૈયાહીણું પ્રાણી નથી. તેને પણ હૈયું હોય છે. તેનું હૈયુ પણ થોડુંક નિર્મળ હોય છે. તે માત્ર કર જ નથી. તેના હૈયે પણ ઉપકારી પ્રત્યે કરૂણા ભાવ હોય છે. સિંહ તેના ઉપકારી ઉપર કદી હુમલે નહિ કરે. હા, તેને વગર કારણે ઈ છેડે ન જોઈએ.'
તે શું તે આ સિંહ ઉપર કે ઉપકાર કર્યો છે?” રાજાએ પૂછ્યું.
અપરાધીએ કહ્યું : રાજન ! થડા દિવસ પહેલા હું જંગલમાં