________________
પ્રવચન-૧૫
૨૭૭ હોય, મોક્ષ પામ્યું હોય તેવું એકાદ સમ ખાવા પૂરતું ય દષ્ટાંત મેં તે કઈ શાસ્ત્રમાં વાચ્યું નથી ! એવુ ક્યાય કયારેય સાંભળ્યું પણ નથી ! હા, શામાં એવું જરૂર વાંચ્યું છે કે અશુદ્ધ મલિન ચિત્તથી કરેલી ધર્મારાધના પણ જીવને ભવસાગરમાં ડૂબાડે છે ! જે ચિત્તમાં પ્રત્યે મૈત્રી, પ્રમાદ, કણું અને માધ્યસ્થભાવ નથી હોતા, જડ પદાર્થો પ્રત્યે વિરકિત ભાવ નથી એવું ચિત્ત જીવને સંસારમાં પુનઃ પુનઃ પરિભ્રમણ જ કરાવે છે ત્યારે તેની બાહ્ય ક્રિયાઓ-માની લીધેલી ધર્મક્રિયાઓ તેને દુખમાંથી બચાવી શકતી નથી. બીજાના ગુણ હૈષ ન જુઓ :
બાન રાખજે, આ વાત હું તમારા પિતાને આત્મનિરીક્ષણના આશયથી કહી રહ્યો છું. આ દષ્ટિએ બીજાને માપવાની મૂર્ખામી ન કરતા. “ફલાણા ભાઈફલાણું બેન ધર્મક્રિયાઓ તે ખૂબ કરે છે પણ એને કેટલું છે તે છે ? જ્યારે જુઓ ત્યારે નિદા કરે છે. તે તેની ધર્મક્રિયાને શું અર્થ?? ના, આવું વિચારવાનું નથી. આ પ્રકારે જોવાની ટેવ પાડીશું તે દુનિયામાં દરેક ઠેકાણે દરેક વ્યક્તિમાં એ છે કે વત્તે રાગ-દ્વેષ જોવા મળશે જ. આમ હોવું સ્વાભાવિક છે. કારણ કે સંસારમાં કે વીતરાગ નથી. તેમાં રહિત નથી ! તે તે તમને ક્યાંય કેઈનામાં ય “ધર્મ નજરમાં નહિ આવે ! કર્મ-પરવશ માં દોષ અનંત હોય છે અને પ્રગટ ગુણ થતા જ હોય છે. વાસ્તવમાં વિચારીએ તે ગુણ જોવાનો વિષય જ નથી! બાહા ક્રિયાઓના આધારે ગુણનું અનુમાન છેટું કરે. માણસની આ આદત છે કે તે બાહ્ય ક્રિયાકલાપેને જોઈને તેના ગુણદેષ નક્કી કરે છે. અરે ભાઈ! બીજાઓના આંતરિક ગુણનું અનુમાન કરવાનું છે. તમે ખૂદ તમારું સતત આત્મનિરીક્ષણ કરે. બીજા જીવનું અહિત કરવાનો વિચાર નથી આવતે ને ? બીજા જીવન ગુણ જોઈને ઈર્ષ્યા થતી નથી ને? પાપી જીવ પ્રત્યે મનમાં ઘણું કે તિરસ્કાર ભાવ તે થતા નથી ને? આ બધા પ્રશ્નો તમારા અંતરાત્માને પૂછે,