________________
પ્રવચન-૧૫
* ૨૭૫
ડી જ ક્ષણેમાં તેને મિથિલામાં ઉતારી મદન રેખાએ કહ્યું. “આ મિથિલા છે. અહીં ભગવાન મહિલનાથને જન્મ થયે હતે. અહીં જ આ નગરમાં તેમણે દીક્ષા લીધી હતી. અને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતુ. આ પુણ્યભૂમિ છે તે આજે આપણે બંને સર્વ પ્રથમ જિનમંદિરમાં જઈએ” અને તે બંને જિનમંદિરમાં જાય છે.
આજે આટલું જ