SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન-૧૫ * ૨૭૫ ડી જ ક્ષણેમાં તેને મિથિલામાં ઉતારી મદન રેખાએ કહ્યું. “આ મિથિલા છે. અહીં ભગવાન મહિલનાથને જન્મ થયે હતે. અહીં જ આ નગરમાં તેમણે દીક્ષા લીધી હતી. અને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતુ. આ પુણ્યભૂમિ છે તે આજે આપણે બંને સર્વ પ્રથમ જિનમંદિરમાં જઈએ” અને તે બંને જિનમંદિરમાં જાય છે. આજે આટલું જ
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy