________________
ના મહા કવિ માઘની ધર્મપત્નીએ પતિના કરૂણુસભર હૈયાને કયારેય નિર્દયતાથી તોડયું ન હતું, પિતાની ગરીબીથી ચિંતાતુર હોવા છતાં ય તેણે સ યમ રાખ્યું ! જ કરૂણામાંથી ચિત્તપ્રસન્નતાને જન્મ થાય છે. આ દુનિયા તો પરમાત્મભકત અને ગુરૂભકત પાસેથી દયા
અને કરૂણુની અપેક્ષા રાખે છે દુનિયાની નજરમાં પરમાત્મતત્ત્વ અને ગુરૂતત્ત્વની પ્રતિષ્ઠાને ઊંચી રાખવાની જવાબદારી ભકતોની છે. પાપી જ્યારે પાપને ત્યાગ કરે છે, ત્યારે તેના પ્રત્યે કે રેલ નથી રાખવાનો, તેના તરફ ઘણુ કે તિરસ્કાર નથી કરવાને.
પ્રવચન/૧૬
મહાન જ્ઞાનગી આચાર્યદેવશ્રી હરિભદ્રસૂરીશ્વરજી ધર્મનું અવરૂપ સમજાવી રહ્યા છે. ત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવેથી વિમળ અને વિશુદ્ધ ચિત જ ધર્મ છે ! આ જ ધમ જીવાત્માને દુર્ગતિમાં પડતા બચાવી લે છે. ધર્મ શબ્દની વ્યુત્પત્તિ-અર્થ જ આ છે : “દુર્ગતિપ્રપતિ પ્રાણિન ધારયતિ–તિ ધર્મ' ગતિમાં પડતા ને પકડી રાખે તેનું નામ ધર્મ
માણસનું ચિત્ર જીવલેષ અને જડરાગથી ભર્યું હોય અને તે ધર્મક્રિયા કરતે હોય તે શું તેની સદગતિ થાય ખરી? દુર્ગતિમાં પડતે તે બચી શકે ખરે ? સાંભળે છે ક્યાંય એ પ્રસંગ ? માત્ર બાહ્ય ધર્માનુષ્ઠાનથી રાગી અને તેથી માણસે સદગતિ મેળવી