________________
પ્રવચન ૧૪
૨૪૯
જેનું મન સદાય નવપલ્લવિત રહેતુ હેાય. પણ આજે આ અધી વાર્તાની કાનામાં આશા રાખવી? વેર અને ઝેરથી, ઇર્ષ્યા અને દેખાઈથી, ધિક્કાર અને તિરસ્કારથી લેાકેાનાં મન આજે ભ્રષ્ટ મની ગયાં છે. ગદા અને ગંધાતાં બની ગયાં છે. વિષયરાગ અને જીદ્વેષથી માણુસ આજ ઘેર અંધકારમાં અટવાઈ રહ્યો છે. મેહમૂઢતાથી માણુસ આજ કા-માય'નું ભાન ભૂલી બેઠા છે. `ને તે અકર્તવ્ય અને અકર્તવ્યને કર્તવ્ય માની રહ્યો છે. અને બીજા પાસે મનાવરાવી રહ્યો છે ! આવી બેહાલીમા ધમ'ના ઉદ્દભવ કયાથી થાય ? મદનરેખા પાસે વિશુષ્ક ચિત્ત હતું. વિશુદ્ધ ચિત્ત જ તે પરમ ધર્મો છે. મદનરેખા યુગમાડુની કલ્યાણ મિત્ર છે, તે યુગબાહુને પરલેાકનું પાથેય આપી રહી છે. સતિ-દુતિના આધાર મૃત્યુ :
મદનરેખા મૈત્રીપૂર્ણ અને મધુર શબ્દથી યુગમાહુના અંતરાત્માને સ્પશી રહી છે. અંતરાત્મામાંથી અશુદ્ધ ભાવાને દૂર કરીને શુદ્ધ ભાવે। સ્થાપિત કરવા તે કઈ મામુલી એપરેશન નથી. તે એક ગંભીર અને માટુ' એપરેશન છે. જેમ માણસનું હૃદય બદલવાનું ઓપરેશન ગભોર હાય છે તેમ હૃદયગત ભાવાનુ પરિવર્તન કરવાનુ ઓપરેશન પણ ગ’ભીર હાય છે. શરીરના અંદરના અવયવ દૂર કરીને, સારા અવયવ મૂકનાર ડોકટરનું લક્ષ્ય. દરદીને જીવતા રાખવાનુ` હાય છે તેમ મનના અશુ વિચારા દૂર કરીને, પવિત્ર-વિશુદ્ધ વિચારાને સ્થાપિત કરનારનું લક્ષ્ય જીવાત્માની ભવ-પર પરા સુધારવાનું હાય છે. મદનરેખા અત્યારે યુગમાહુના પારલૌકિક હિતના જ વિચાર કરે છે. એ જાણે છે, સમજે છે કે મૃત્યુ સમયે માણસના જેવા મનેાભાવ હાય છે, જેવા અધ્યવસાય હાય છે, જેવી વૈશ્યા હાય છે તે અનુસાર માણસની સતિ કે દુગતિ થાય છે
દુર્ઘટના જ એવી અની ગઈ હતી કે યુગમાહુના મનમાં પેાતાના ભાઈ મણિના પ્રત્યે રાષ આવી જ જાય. યુગમાડું સમજી