________________
અવયન-૧૪
= ૨૫૩ ચદનરેખાની જ્ઞાનદષ્ટિ :
આવા ઘર દુઃખમાં પણ મદન રેખાની જ્ઞાનદષ્ટિ ખુહલ રહે છે. પતિની નિર્મમ હત્યા થઈ છે. તે પણ એ હત્યા માટે બીજે કેઈને વાંક ન જેતા, તે પિતાને જ દેષ જુએ છે. પોતાના રૂપને દોષ કાઢે છે. ઘેર પાપ કરનાર મણિરથ માટે તેના હૈયે જરાય ઘણા કે તિરસ્કાર નથી. તે ધારત તે યુગબાહુના વફાદાર સૈનિકે દ્વારા મણિરથને બદલે લઈ શક્ત. મણિરથની દુષ્ટ વાસનાઓનો પડદો ખેલી શત. જાહેરમાં તેને હલકે પાડી શકત. તે ચીસ પાડીને બોલી શકત કે “આ દુષ્ટ અને તેની પત્ની બનાવવા માગે છે આથી તેણે તેના સગા ભાઈની હત્યા કરી છે. અને લલચાવવા માટે તેણે અનેક પ્રયત્ન કર્યો. મેં તેની એકેય વાત ન માની એટલે તેણે આ કુકર્મ કર્યું છે. આ નાલાયક અને દુષ્ટને તે અકરામાં આકરી સજા કરવી જોઈએ?
પરંતુ ના મદરેખાએ આવા કેઈ જ! અજ્ઞાનમૂલક વિચાર ન કર્યો. ઉલટુ તેણે વિચાર્યુ “મણિરથ મારા પ્રત્યે આકર્ષિત થયે મારું રૂપ જોઈને. સંસારમાં પુરુષના પતન માટે સ્ત્રીનું સુંદર રૂપ જ નિમિત્ત બને છે. સંસારી જીવ પોતાના મનને વશ રાખી નથી શકતે અને તે ન કરવાનું કાર્ય કરી બેસે છે.
એ માણસ જ જીવથી બચી શકે છે કે જેની પાસે જ્ઞાનદષ્ટિ હોય અને જેની વિચારધારા સમ્યકજ્ઞાનના રંગથી રંગાયેલી હોય. સારા વિચાર હોવા એ એક વાત છે અને એ વિચાર સમ્યફજ્ઞાનના રંગથી રંગેલા હેવા તે અલગ વાત છે. સારા વિચાર પ્રચંડ આઘાત લાગતાં નાશ પામે છે જ્યારે જ્ઞાનરંગથી રંગાયેલા વિચાર, જ્ઞાનરસાયણથી રસાયેલા વિચાર પ્રબળ આઘાતમા પણ નષ્ટ થતા નથી.
આજે સારા સારા વિદ્વાન પણ એવું બોલે છે કે “શું કરીએ ? ખૂબજ ધીરજ રાખી પણ તે સમજ જ નથી, તે ખરાબ કામ