________________
પ્રવચન-૧૪
: ૨પપ કરે મદનરેખા ધારત તે મણિરથને સજા અપાવી, તેને કેદખાનામાં બંદીવાન બનાવી સુખેથી મહેલમાં રહી શકત. પણ એ મહાસતીએ એવું ન કર્યું. એ તે મહેલ છોડી પિતે જ જંગલમાં ચાલી ગઈ સંસાશમાં રહેતી સ્ત્રીની આ કેટલી મહાનતા 11 બીજા છ પ્રત્યે કોઈજ શત્રુતા નહિ. કેઈજ પૈર નહિ. કેઈજ તિરસ્કાર નહિ અને પિતાના પ્રત્યે પિતાના શિયળની રક્ષા માટે અપૂર્વ દઢતા! તમારા લેકના મગજમાં ઉતરે છે. આ વાત તમે કે તે સમજદાર અને ભગત છે ને? તમારું અહિત કરનાર પ્રત્યે તમે દુશ્મનાવટ નથી રાખતા ને ? તમારું સુખ છીનવી લેનાર પ્રત્યે તમને રેષ કે તિરસ્કાર નથી થતું ને ? ધર્મક્રિયા કરનારના હૈયે મૈત્રીભાવ હવે અનિવાર્ય છે.
સભામાંથી: ખબર નથી પડતી કે અમારું હૈયાં એવા કેમ નથી બનતાં? એવાં હૃદય બનાવવા અમારે શું કરવું?
મહારાજશ્રી અને અર્થ હું એમ સમજુ ને કે તમને અશુદ્ધ હૃદય પસંદ નથી. તમે હૃદય શુદ્ધિ તે ઈચ્છે છે, પરંતુ તે શુદ્ધ નથી થઈ રહ્યું. કેમ બરાબર ને ? તમે હૃદયને શુદ્ધ કરવા પ્રયત્ન કરે છે પરંતુ તેમાં તમને સફળતા મળતી નથી ખરું ને?
સભામાંથી સાચી વાત તે એ છે કે હૃદયને શુદ્ધ કરવાને આજ સુધી પ્રયત્ન જ નથી કર્યો ! હવે તે કરવો છે. વિશુદ્ધ હૃદયથી પુણ્યકર્મને બંધ
મહારાજશ્રી : હદયને શુદ્ધ-વિશુદ્ધ કરી શકાય છે. તમે પણ કરી શકે. આ માટે તમે દઢ સંકલ્પ કરે એ પહેલા હૃદયને શુદ્ધ કરવા માટે હૃદયમાં રહેલી બધી અશુદ્ધિઓ દૂર કરવી પડશે. જીવલેષ અને જડ-રાગ અશુદ્ધિ છે. હૃદયમાં ભરાઈ પડેલે કરે છે. આ અશુદ્ધિને–આ કચરાને દૂર કરવું પડશે. વાળી બૂડીને તેને બરાબર સાફ કરવું પડશે. આ માટે નજી-મામુલી પ્રયત્ન નહિ ચાલે. પ્રબળ પુરુષાર્થ કરે પડશે. એ પુરુષાર્થ હશે માનસિક. આ માટે જીવ માત્રનું શુદ્ધ સ્વરૂપ જાણવું પડશે. તે જ પ્રમાણે કર્મોનું