________________
પ્રવચન-૧૪
* ૨૪૩
તા શુદ્ધ છે કે નહિ? જો થાડુ'' પણ તમારૂં' મન શુદ્ધ હશે તે ધર્મના જન્મ થઈ શકશે. અને જો મન પુરૂ અશુદ્ધ હશે તે તેમાં ધર્મ”ને જન્મ સંભવિત જ નથી. માહ્ય ધર્મક્રિયા કરવા માત્રથી ધનું આચરણ નથી થઈ જતું. હરિભદ્રસૂરિજી કહે છે કે ધર્મ વિત્તમત્રન. ધર્મ શુદ્ધ ચિત્તનુ' ઉત્પાદન છે. religion is a production of pure mind!
ઉપકારી જીવ પ્રત્યે ભલે વિધેયાત્મક મૈત્રી ન બાંધી શકા, ન રાખી શકેા, પણ નિષેધાત્મક મૈત્રી તે રાખી શકે! ને ? એટલું" પણ જો ન કરી શકે તે તમે પશુઓથી પણ ગયા ! પશુઓ પણ આવી મૈત્રી રાખે છે! કૂતરા ઉપકારી પ્રત્યે અપકાર નહિ કરે! ઉપકારીનું અહિત નહિ કરે. હું નાનેા હતા ત્યારે મેં એક સિહુની વાર્તા સાંભળી હતી. પશુમાં પણ મૈત્રીભાવ :
જંગલમાં એક સિહના પગમાં કાંટા ખૂસી ગયા. કાંટાને લીધે તેને પીડા થાય છે. તે લંગડા ચાલે છે. થોડુંક ચાલીને તે એક ઝાડ નીચે બેસીને પોતાના પગને જુએ છે. ત્યાથી એક મુસાફર પસાર થાય છે. તેણે સિંહ સામે જોયું. તેણે જોયુ કે સિ'ની આખામાં કરતા ન હતી પરંતુ તીવ્ર વેદના હતી. મુસાફરને આથી સિંહ પર યા આવી. જરાય ગભરાયા વિના તે સિંહની પાસે ગયા. તેના પગને જોચે અને પગમાં ખૂંપેલા કાંટાને પ્રેમથી મહાર કાઢી નાંખ્યા. સિહ રાહતના દમ લીધો અને પ્રસન્નતાથી મુસાફરનું શરીર સૂંધ્યું, મુસાફર પણ કાંટા કાઢીને પેાતાને રસ્તે ચાલ્યા ગયા.
ચેાડા સમય બાદ એ મુસાફર કઈ અપરાધ માટે પકડાઇ ગયા, રાજાએ તેને માતની સજા ફટકારી. આ રાજાની માતની સજા કરવાની પદ્ધતિ અનેાખી હતી ! રાજમહેલની એક ખાજુ તેણે નાનકડું' મેદાન ખનાખ્યુ હતુ. અને ત્યાં ઊંચી ઊંચી દિવાલા બનાવી હતી. એક માજુ રાજાએ સિંહતુ. પાંજરૂ રખાવ્યુ હતું. તેમાં સિંહને રાખવામાં આવતા. આ રાજ્ય અપરાધીને મેદાનમાં ઊભું રાખતા અને પાંજ રામાથી સિંહુને બહાર કાઢતા. મેદાનમા માત્ર સિંહું અને અપરાધી