________________
ની મારી લાગે છે મુનિવરની દેશપ્રેમ છે, તમને ભૌતિક પદાર્થો પર: જેવો પ્રત્યેની શત્રુતાનું મૂળભૂત કારણ આ રાગ છે. અને રાગ જ જીપ દા કરાવે છે. રાગમાંથી કપ જમે છે?
તમને પૈસા પ્યારા લાગે છે ને? માની લો કે તમે તમારા ભાઈને એક હજાર રૂપિયા આપ્યા છે. ભાઈએ એ રૂપિયા પાછા આપવા પણ કહ્યું છે. પણ નકકી કરેલા સમયે એ પૈસા પાછા ન આપે તે તમને શું થાય? ભાઈ પર ગુર ચડે ને? તેના પ્રત્યે ટેવ થાય ને? પૈસા તમને પ્રિય છે, આથી તમને કેપ થવાને જ રાગ દેશને જન્મ આપે છે કે દેવની કૃખ જ રાગ છે ! પૈસા જડ છે, ભાઈ ચેતન છે. જડને અનુરાગ તમને ચેતન પ્રત્યે Àી બનાવી દે છે. પૈસાના ઝઘડામાં ભાઈ ભાઈને મારે છે ને? બાપ સગા દિકરનું પણ ન કરે છે ને? પતિ પત્નીને જીવતી સળગાવી મૂકે છે ને? વાંચે છે ને આવા કિસ્સાઓ અખબારમાં? વાંચો છો બધું પણ વિચારતા કશું જ નથી ! આજ તમારું દુઃખ અને દુર્ભાગ્ય છે. અહીં બેસીને ડાહ્યાડમરા બનીને મારી વાત સાંભળો છો પણ વિચારતા કહ્યું જ નથી. આથી જ તે તમારા જીવનમાં કેઈ નક્કર પરિવર્તન આવતું દેખાતું નથી.
કે રૂપાળી સ્ત્રીને જોઈને રાગ થાય છે ને ? શરીર તે જડ છે. એ જડ શરીરને રાગ શું શું કરાવે છે? એ સ્ત્રી પોતાના શરીરને અડકવા ન દે તે એ સ્ત્રીના રાગીને શું થાય? એ સ્ત્રી પ્રત્યે તેને કેપ થશે. રેવ ચડશે તેને એ સ્ત્રી પર પિતાની કામના પૂરી કરવા એ સ્ત્રીનું અપહરણ કરશે. બળાત્કાર કરશે. મારી પણ નાખે ! રાજા મણિરથે પિતાના નાનાભાઈ યુગબાહની હત્યા કરી જ નાખી હતી ને? કેમ? જડ શરીર ઉપરના રાગે સગા ભાઈની હત્યા કરાવી દીધી, મહાસતી મદનરેખા
માલવપ્રદેશમાં સુદર્શનપુર નામનું એક નગર હતું. તેને રાજા