________________
૨૨૮ :
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
શેાધી રહ્યા હતા. તે સમયે ત્યાંથી બે ત્રણ યુવાને નીકળ્યા. ડોશીમાને કશુંક શોધતા જોઈ તેમને મદદ કરવાની ભાવનાથી કહ્યું : મા! કઈ એવાઈ ગયું છે? તમે શું શેધી રહ્યાં છે?”
ઓશીમાએ કહ્યું : “દિકરા! મારી સેય એવાઈ ગઈ છે તે શોધી રહી છું.' યુવકે પણ સંય શેધવા લાગ્યા બહુ શેધવા છતાંય સેય ન મળી, ત્યારે એક યુવાને પૂછયું : મા! “ય તે અહીં નથી જડતી. તમે અમને કહેશો કે તમારી સોય કયાં પડી ગઈ હતી ? ડોશીમાએ કહ્યું : “બેટા ! સેય તે મારા ઘરમાં પડી ગઈ હતી, યુવકે તરત પૂછયું : “તે મા! અહીં બહાર કેમ રોધે છે ડોશીમાએ કહ્યું : “દિકરા ! ઘરમાં અંધારું છે અને અહીં અજવાળું છે, એટલે અજવાળામાં શોધું છું.”
આપણામાંથી ઘણાં બધા શું આ ડેશીમા જેવા નથી ? જે વસ્તુ જ્યાં નથી ત્યાં તેને શેધીએ છીએ, પણ જે વસ્તુ જ્યાં નથી ત્યાં હજાર વર્ષ શેધવામાં આવે તે પણ તે નહિ મળે. જ્યાં હોય ત્યાં શેધવાથી જ તે મળશે. ધમને તમે કયાં શોધો છો ! બહાર જ ને? પણ ધર્મ બહાર નથી, ધર્મ ભીતર છે. અશુદ્ધ ચિત્તને શુદ્ધ કરે. શુદ્ધ ચિત્ત જ ધર્મ છે. રાગ-દ્વેષ અને મેહની અશુદ્ધિઓને શુદ્ધ કરે. શત્રુતા, ઈર્ષા, તિરસ્કાર વગેરે ગંદકીને સાફ કરે. છવષ-ગંભીર અપરાધ:
સૌ પ્રથમ આ ચિત્તશુદ્ધિનું કામ કરવું આવશ્યક અને અનિવાર્ય છે. જીવસૃષ્ટિ પ્રત્યે અનંતા કાળથી જે અપરાધ કરતા આવ્યા છે, તે અપરાધની પરંપરાને તેડી નાખે છેપ્રત્યે જે વેર-ઝેર, ઘણા તિરસ્કાર છે, તેને મીટાવી દે. જીવો પ્રત્યે શત્રુતા રાખવી તે પાપ છે. મહાપાપ છે. તેવી જ રીતે જીવોની ઈર્ષ્યા કરવી, તેમના પ્રત્યે નિય બનવું. તેમની કૃણા કરવી એ ગંભીર અપરાધ છે. આ અપ રાધેની સજા ઘણું મટી છે. તેની ભયંકર અને કડક સજા થાય છે.