________________
२२२
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના રક્ષા કરતે હશે. હું તેમની શોધ કરાવું છું. તમે નચિંત બને અને તે પહેલા આપ એક કામ કરવાની કૃપા કરો.”
શું કામ કરું? તમે જે કહેશે તે કરવા હું તૈયાર છું. પણ તમે મારી રાણી લીલાવતીને શેાધી લાવે.” રાજાએ આદ્રસ્વરે કહ્યું,
મહામંત્રીએ કહ્યું: રાજન ! આપને બસ એક જ ધર્મકાર્ય કરવાની વિનંતી કરું છું. મહિનામાં પાંચ પવિત્ર પર્વતિથિ આવે છે, એ પાંચે ય દિવસ રાજયભરમાં કઈ પણ નાગરિક સાતમાથી એકે વ્યસન ન સેવે તેવી શેષણા કરાવે એ પાંચ તિથિએ કઈ પણ માસભક્ષણ ન કરે. દારૂ ન પીવે, જુગાર ન રમે. શિકાર ન કરે. ચોરી ન કરે, વ્યભિચાર ન સેવે. આટલું રાજ ફરમાન બહાર પાડી આપ ધર્મકાર્ય કરે. અને તમે જોશો કે સાત દિવસમાં તે રાણી તમારી સેવામાં હાજર હશે. રાજાએ તરત જ મહામંત્રીની સૂચનાને અમલ કરાવે રાણી લીલાવતીને કૃતજ્ઞતા-ગુણ
મહામંત્રી પેથડશાએ પિતાની હવેલીએ જઈને પથમિણીને બધી વિગતવાર વાત કરી. એ જાણીને પથમિણીના આનંદને પાર ન રહ્યો. તેણે આ વાત લીલાવતીને કરી. તે તે પણ હર્ષવિભોર બની ગઈ, તેણે કહ્યું: “આ બધે જ પ્રભાવ અને પ્રતાપ શ્રી નવકાર મહામંત્રને છે, પંચ પરમેષ્ઠિ ભગવે તેની પરમ કૃપાથી જ આ પરિસ્થિતિ પેદા થઈ છે. લાખ નવકારને જાપ હવે પૂર્ણ થવામાં છે, તે પણ પૂર્ણ થઈ જશે. ત્યારે પથમિણીએ કહ્યું : “હવે તું મહારાજાની પટરાણી બનીશ. તેમની પ્રીતિપાત્ર બનીશ, પણ ત્યારે ય તું પરમાત્માને અને નવકારમંત્રને જરાય ભૂલતી નહિ.”
રાણીએ કહ્યું : “પથમિણ ! એ તે કેમ જ ભૂલી શકું? નવકારમંત્ર તે હવે મારા શ્વાસે શ્વાસમાં સમાઈ ગયો છે. પરમાત્મા પાર્શ્વનાથ તે મારા પરમ પ્રિયતમ છે. તેમની હું સુવર્ણ પ્રતિમા બનાવીશ અને રેજ તેમની ભાવથી પૂજા કરીશ. હું કયારેય