________________
વન-૧૨
અને નગરમાંથી બહાર કાઢવા માટે તૈયાર થઈ હતી ને? અલબત
ડા સમય માટે તેને સફળતા મળી. પરંતુ તેનુ પિતાનું પાપ પ્રકાશમાં આવતાં જ તેણે પોતે જ પોતાના જીવનને લાંબા સમય સુધી અંધકારમય કી દીધું.
સહાય આ સત્ર યાદ રાખજો કે પોતાના સુખ માટે બીજાને દુખી કરનાર કયારેય સુખી થતું નથી. સુખ મેળવવા માટે બીજાને દુઃખી કરવા જશે તે તમે પોતે જ દુઃખની અતલ ખીણમાં ગબડી પડશે.
કદંબાનું પણ એવું જ થયું. પિતાના સુખ માટે તે લીલાવતીને દુઃખી કરવા ગઈ હવે એ પિતે જ દુઃખમાં આવી પડી. તેનું હવે રાજમહેલમાં કેઈ સ્થાન ન રહ્યું. સૌની નજરમાથી તે ઉતરી ગઈ તિરરકારપાત્ર બની રહી. એ પતે પણ હવે સમજી ગઇ હશે કે હવે આ મહેલમાં મારું કોઈ જ સ્થાન નથી. મારે કેઈ જ અદર નથી . રાજાને લીલાવતીની ચિંતા
બીજા દિવસે પેથડશા રાજસભામાં ગયા ત્યારે મહારાજા આગ્યા ન હતા. આથી તે રાજમહેલમાં ગયા. મહારાજા શયનખંડમાં હતા. તેમને ચહેરે ઉદાસ અને ચિંતાતુર હતું, મહામંત્રીએ વિનયથી પૂછયું : “શજન્ ! મારા નાથ આપ આટલા બધા ઉદાસ કેમ છે? કઈ ચિંતાથી આપ આટલા દુઃખી છે ? આ પ્રશ્ન સાંભળીને મહારાજાની આખમાંથી આંસુ ટપકી પડયાં. મહામંત્રીએ પ્રેમથી પિતાના ઉત્તરીયથી રાજાના આંસુ લડ્યાં.
થોડીવાર રહીને રાજાએ કહ્યું : “મહામત્રીજી! મને રાણું લીલાવતીની ચિંતા સતાવી રહી છે. એ બિચારીનું શું થયું હશે ? મહામંત્રીએ આશ્વાસન આપતાં કહ્યું : “મહારાજન! આપ ધીરજ રાખે. ૨ાણ કુશળ જ હશે. તેમનું કંઈજ અહિત નહિ થયું હેય. કારણ કે તેમના હૈયે ધર્મને વાસ હતે. એ ધર્મ જ તેમની અત્યારે