________________
પ્રવચન-૧૨
ર૧૯ પૂછયું : “આ કયા કર્મના ઉદયથી થાય છે? આમ થવામાં કોઈ ને કેઈ કર્મને ઉદય તે થયે જ હશેને?
એ પંડિત પાસે કર્મસિદ્ધાંતને અભ્યાસ હતા, કર્મપ્રકૃતિની જાણકારી હતી, પરંતુ એ કર્મના સિદ્ધાંતે તેમને આત્મસાત મહેતા થયા. તત્વજ્ઞાનને અભ્યાસ તેમના માટે આજીવિકા રળવાનું માત્ર સાધન હતું. જ્ઞાની તે પિતાની સમસ્યાઓનું સમાધાન પિતાના જ્ઞાનથી જ કરી લે છે અને મનને સમતલ રાખે છે. કર્મબંધ અને કર્મોદયનું વિજ્ઞાન મનનું સુ દર સમાધાન કરી શકે છે મહામંત્રીએ પિતાના મનનું સમાધાન મેળવી લીધું હતું. હાથીમાં ચેતનાનો સંચાર થયો?
આ બાજુ ચતુરા મહામત્રીનું પૂજન-વસ્ત્ર લઈને હાથી પાસે પહોંચી અને પળના ય વિલંબ વિના એ વસ્ત્ર તેણે હાથી પર ઓઢાડી દીધું. રાજા અને પ્રજા બધાયની આ હાથી પર સ્થિર થઈ ગઈ. “શું આ વસ્ત્રથી હાથી સજીવન થઈ જશે ? સૌના મનમાં આ પ્રશ્ન હતે. થોડા સમય થયે ત્યાં તે હાથીનું શરીર કંપવા લાગ્યું. તેને પગ હાલવા લાગ્યા. આ જોઈએ રાજા એકદમ ઊભું થઈ ગયે, તેના ચહેરા પર આનંદ છવાઈ ગયે. ત્યાં તે હાથીની સૂંઢ ઊંચી થઈ. તેણે આખે પણ ખેલી અને તે ધીરેધીરે ઊભે પણ થઈ ગયે. કલંક દૂર થાય છે?
હાથીને સજીવન થયેલે જેઈને પ્રજાએ મહામંત્રી પેથડશાને જયજયકાર કર્યો. ચતુરા ખૂશીથી-આનંદથી નાચી ઊઠી. આ ઘટનાથી, આ ચમત્કારથી રાજાના હૈયામાંથી મહામંત્રી પ્રત્યે રોષ નીકળી ગ. તેમણે તુરત જ મહામંત્રીને લાવવા દાસને દેડા, મહામંત્રી રાજાને આદેશ મળતા તરત જ આવી પહોંચ્યા. મહામંત્રીએ રાજાને પ્રણામ કર્યા. રાજાએ મહામંત્રીના બ્રહ્મચર્યવ્રતની પ્રશંસા કરી અને પિતાની સાથે જ હાથી પર બેસવા માટે આગ્રહ કર્યો.