________________
૧૯૪ :
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
ડેનાર ધર્મ તમને વ્હાલે છે !!! આંખ મીંચતાં ઝૂંપડી મહેલ બની જાય એ ચમત્કાર તમને જોઈએ છે ને? લોઢું એવું બની જાય, પાણી થી થઈ જાય એવા ચમત્કાર તમને ખપે છે. ખરું ને? તમારે તે મૂર્તિ ચમત્કારિક જોઈએ છે. તે નયનરમ્ય હોય કે ન હોય, તેની તમને કંઈ જ તમા નથી. વાહ! શું લોકેનું મન વિકૃત થઈ ગયું છે! રખે માનતા કે તમે પરમાત્માના દર્શન કરવા જાઓ છે. વાસ્તવમાં તે તમે તમારા દર્શન કરાવવા પરમાત્મા પાસે જાઓ છે ! પરમાત્મા તમને જુવે અને તમને એ ચમત્કાર દેખાડે ! આ જ ઉદેશ્ય હોય છે અને તમારે?
શિલપી કેટલી સુંદર પ્રતિમા બનાવે છે? આપણા મંદિરમાં જ્યારથી પ્રતિમા, પરમાત્માના રૂપમાં પ્રતિષ્ઠિત થાય છે ત્યારથી પુજારીઓ અને તમે બધા એ પ્રતિમાને વિકૃત જ કરતા રહે છે, શિલ્પીએ બનાવેલી સવાભાવિક આંખ તમને પસંદ નથી પડતી અને તમે જેવી તેવી કાચની આંખ ચીટકાડી દે છે! ઠેક ઠેકાણે ટીકા લગાડી દે છે. ગમે ત્યાં આડેધડ સોના-ચાંદીની પટ્ટીઓ ચૂંટાડી દે છે! કારણકે તમારા મનમાં આ માન્યતા જડ ઘાલી બેઠી છે કે- એક તેલે સેનું પ્રતિમાને ચઢાવાથી એક કિલો પાછું મળે છે.”
ડું આપીને ઝાઝું મેળવવાની લાલસા જ તમારા હૈયે છે ને ! સોયનું દાન કરી એરણ જેટલું મેળવવાને લાભ જ તમારા હૈયે છે ને? આવા લભ અને લાલસાથી તમારા મન અને મગજ ભરેલા હોય ત્યાં સૌન્દર્યની આશા કયાથી રાખી શકાય? પરમાત્માની મૂર્તિ નયનરમ્ય, ચિત્તાકર્ષક, મનભાવન હોવી જોઈએ એ વિચાર પણ તમને નહિ આવતે હેય. આ છે કરી? તમે કેવાં તીર્થધામમાં જાઓ છે?
કયાંક, કેઈ તીર્થધામમાં કેઈ એવી સૌંદર્યભરી પ્રતિમા મળી જાય તે ત્યાં તેનાં દર્શન કરીને અમૃતરસનું પાન કર્યું છે? નજરથી નજર મળી છે કયારેય? એકાદ કલાક દર્શનમાં લયલીન