________________
પ્રવચન-૧૨
૨૧૩
ઉત્તર : શ્રદ્ધા તે આંધળી જ હોય છે. જુવે તે શ્રદ્ધા નહિ. જોવાનું કામ તે જ્ઞાન કરે છે. શ્રષ્ટા તે પ્રેમમૂલક હેાય છે, પ્રેમ આપળે જ હાય છે ને? આથી B પશુ અંધ જ હાય છે ને faith is always blind!
પરંતુ મને પૂછવા છે કે તમે અંધશ્રદ્ધા કાને કહે! છે ? હું જોઉં છું કે જે વાતને તમે સમજી શકતા નથી અને બીજા સમજે છે ત્યારે માંજાની શ્રદ્ધાને તમે અંધશ્રદ્ધા કહી છે. માતા પર તમારી શ્રધા કેવી છે? તે જે ખાવાનુ આપે છે તે તમે જમી લે છે. માતામાં શ્રષા છે, આથી માતાએ પીરસેલા ભેાજનને તમે ક્યાંય ટેસ્ટ' નથી કરાવતા. કરાવે છે? શકા કરે છે કે કદાચ આમાં ઝેર હાય તે ?” ના આવી શકા તમે નથી કરતા તેા જીવનના સમગ્ર વ્યવહાર શ્રદ્ધા અને વિશ્વાસથી ચાલે છે. એ બધી શ્રદ્ધા અધ જ હાય છે.
મહામંત્રીનું' અન્ય વ્યકિતત્વ
લીલાવતીના હૈયે શ્રી નવકાર મંત્ર પ્રત્યે શ્રદ્ધા નગી કારણ કે પમિણી પ્રત્યે, પંથમિણીમાં તેમને વિશ્વાસ હતેા. મહામંત્રીમા તેને વિશ્વાસ હતા. મહામંત્રીએ બ્રહ્મચર્ય વ્રતના અર્ચિ'ચ પ્રભાવના અનુભવ કર્યા હતા. લીલાવતીએ આરાધનાના આરશ કર્યાં, એકાગ્ર મનથી શુદ્ધ તનથી નવકાર મત્રને જાપ અને ધ્યાન કરવા લાગી. રાજમરાજ તેના આત્મલ્લાસ વધતે ગયે. જાપ કરતાં તેની આખેામાથી આનંદના આસુ વહેવા લાગ્યા. તેનુ` હૈયુ અકથ્ય આનંદ અનુભવી રહ્યું. પોંચ પરમેષ્ઠિ માટે તેનેા ભક્તિભાવ ઉછળવા લાગ્યેા. મિણી રાજ લીલાવતીને મળે છે. પૂર્ણ ગ'ભીરતાથી સમય પસાર થાય છે.
·
મહામંત્રી પેથડશા પણ પૂર્ણ સ્વસ્થતાથી પેાતાની દૈનિક ધર્મોરાધનામાં લીન રહે છે. રાજા મહામંત્રી સાથે કેાઈ વ્યવહાર નથી કરતા. મહામત્રી પણ પેાતાના કબ્યાનુ' સમુચિત પાલન કરે છે. પ્રજાની પૂરેપૂરી સહાનુભૂતિ મહામંત્રી તરફ છે. બધા આતુરતાથી