________________
૧૦:
મીઠી માં લાગે છે મુનિવરના દેરા, સિદ્ધચક્રજીની આરાધના કરી શકયા હતા અને નવમા દિવસે જ એ. આરાધનાનું ફળ પામ્યા હતા.
તમે લેકે પણ સિદ્ધચક્રજીની આરાધના કરે છે ને? કેવી રીતે કરે છે?
સભામાંથી ? અમે લેકે તે ઘર અને દુકાનમાં, મંદિર અને ઉપાશ્રયમાં સર્વત્ર ભય, દેવ અને ખેદથી જ વરેલા રહીએ છીએ.
મહારાજશ્રી: એટલે જ તમારું ધમાંગુકાન વિદિત નથી હતું અને તેના લીધે ધર્મના પ્રભાવને તમને અનુભવ નથી થતે, નિર્ભય બનીને જાપ કરો નવકાર મંત્રને. દેવરહિત બનીને કરે ધ્યાન પંચ પરમેષ્ઠિ ભગવતેનું. ઉમંગ અને ઉત્સાહથી આરાધના કરે. પરમ કૃપાનિધિ પરમાત્માની તમે પણ ધર્મારાધનાનું ફળ અદ્દભૂત ફળ પામી શકશે. પથમિણી લીલાવતી રાણીને શ્રી નવકાર મંત્રની વિધિવત્ આરાધના કરાવવા ચાહે છે. આથી એ પ્રથમ લીલાવતીને ભયમુકત કરી રાજા પ્રત્યે કેઈ છેષ ન રહેવા દીધું અને જીવનમાંથી નિરાશાને ખંખેરી નાખી. નવકારમંત્રના જાપની વિધિ
તમે અહીં શ્રી પાર્શ્વનાથ ભગવંતની સામે શ્રી નવકાર મંત્રને જાપ કરે. શરીરશુદ્ધિ કરીને, શુદ્ધ શ્વેત વસ્ત્ર પહેરીને, શ્વેત રંગની માળાથી, પૂર્વ દિશા સામે બેસીને, પદ્માસન લગાવોને, નજરને નાકના અગ્ર ભાગ પર સ્થિર કરીને, એકાગ્ર ચિત્તથી જાપ કરે. જાપથી તલ્લીનતા આવશે. તમારા મનમાં કેઈ આલતુ ફાલતુ વિચાર નહિ આવે, એક એક નવકારનો જાપ કરતા કરતા એક એક શ્વેત પુરુષ પરમાત્માના ચરણમાં ધરતા જાઓ રેજ વેત વર્ણના દ્રવ્યોથી એકાસણું કરે. દિવસમાં માત્ર એક જ વાર ભોજન લેવાનું! આમ એક લાખ નવકાર મંત્ર જાપ પૂર્ણ કરવાને.”
પથમિણીએ લીલાવતીને શ્રી નવકાર મંત્રના જાપન વિધિ