________________
પ્રવચન–૧૨
૨૦૯
પણ અભય બનાવી દીધી. અલી બનાવી દીધી. કારણ કે તેની પાસે શ્રી નવકાર મંત્રની આરાધના કરાવવી હતી. એવી આરાધના કરાવવી હતી કે જેથી અલ્પ સમયમાં તેને પ્રભાવ દેખાઈ આવે. બીજાને ધર્મારાધક કેવી રીતે બનાવાય ?
પથમિણું ધારત તે લીલાવતીને કહી દેત કે “તારે તારું કલંક દૂર કરવું હોય તે નવકાર મંત્રનો જાપ કરજે. તારે પુર્યોદય થશે, તે તારું કલંક દૂર થઈ જશે. પાદિય હશે તે તારે ભેગવવું પડશે. મારી ફરજ છે એટલે તને કહું છું તે તને ગમે તે નવકારને જાપ કર' આટલું કહીને પથમિણીએ પિતાની ફરજ પૂરી થયેલી માની હોત તે શુ લીલાવતી સ્થિર અને નિર્મળ ચિત્તે નવકાર મંત્રની આરાધના કરી શકી હેત?
ખૂબજ સમજવાની આ વાત છે. ધ્યાનથી સાંભળો અને સમજે. દુખી માણસને માત્ર ઉપદેશ દેવાથી ધર્માભિમુખ નથી બનાવી શકાતે, પહેલા તો તમે તેની સાથે મૈત્રી કરો, તેને ભયમુક્ત કરે તેના મનમાંથી શ્રેષને દૂર કરે તેને આરાધના માટે ઉત્સાહિત કરો, પછી એ દુખી જીવાત્માને ધર્મને ઉપદેશ આપે. તે તમારો ઉપદેશ તેના હૈચે ઉતરશે અને તે “ચરિત” ધર્માનુષ્ઠાન કરવા તત્પર અને શકિતમાન બનશે.
મયણાસુંદરીએ પિતાના પતિ ઉંબરરાણાને કેવી રીતે ધર્માભિમુખ કર્યા હતા. શ્રી સિદ્ધચક્રજીની “દિત” આરાધના કેવી રીતે કરાવી હતી? જે પ્રકારે ગુરુ મહારાજે સિદ્ધચક્રજીની આરાધનાવિધિ બતાવી હતી તે જ પ્રકારે તેમણે આરાધના કરી હતી ને? મયણાસુંદરીને ગુરુદેવે અભય બનાવી હતી. મયણાએ ઉંબરરાણાને ભયરહિત બનાવ્યા હતા. મયણાને ગુરુદેવે દ્વેષરહિત બનાવી હતી
અને મયણુએ ઉંબરરાણાને અઢેલી બનાવ્યા હતા. મયણના હૈયે A ગુરુદેવે ઉત્સાહ જગાહ હતે. મયણાએ ઉંબરાણના હૈયે પણ
ત્સાહભરી દીધું હતું. ત્યારે તે તે શાતચિરો, એકાચ મનથી
,