________________
જ પરમાત્માનું મંદિર આધ્યાત્મિક શક્તિ જાગ્રત કરવાની
પ્રગશાળા છે. સદ ભયમુક્ત બનીને શ્રી નવકારમંત્રની આરાધના કરવાની
છે. ઢેલમુક્ત બનીને તેને જાપ જપવાનું છે. કંટાળ્યા વિના આ મંત્રનું રટણ કરવાનું છે દુખી માણસને માત્ર ઉપદેશ દેવાથી ધર્માભિમુખ નથી બનાવી શકાતે. પહેલાં તો તમે એની સાથે મૈત્રી કરો. પછી ભયમુક્ત કરે. તેને અષી બનાવે, આરાધના
માટે ઉત્સાહિત કરે. || # શ્રદ્ધા અને વિશ્વાસથી માણસ નિર્ભય બને છે. શંકા
અને અવિશ્વાસથી માણસ ભયભીત બને છે.
પ્રવચન/૧૨
પરમ કરુણાનિધિ મહાન મૃતધર આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી ધર્મબિન્દુ' ગ્રન્થમાં ધર્મનું સ્વરૂપ સમજાવતા ફરમાવે છે કે
वचनाद्यदनुष्ठानविरुद्धाद्यथादितम् ।।
मैश्यादिमावस युक्त तद्धर्म इति कीत्यते ॥ પ્રયોગ કેમ કરે જોઈએ તે સિદ્ધાંત સમજાવે છે અને સિદ્ધાં તની સત્યતા પ્રયોગથી નિશ્ચિત થાય છે. પ્રગસિદ્ધ સિદ્ધાંત સર્વમાન્ય બને છે, નાસ્તિક હોય કે આસ્તિક હોય, તે સૌને માન્ય થઈ જાય છે. અનુષ્ઠાન પ્રયોગ છે, પગની પ્રક્રિયા બતાવનારા સિદ્ધાંત છે. આપણે જે અનુષ્ઠાન કરવાનું છે એ અનુષ્ઠાન કરવાની વિધિનું આપણને જ્ઞાન હોવું જોઈએ. અનુષ્ઠાનના આદિથી અંત સુધીની પ્રક્રિયા બતાવનાર સિદ્ધાંતની આપણને જાણકારી હોવી જોઈએ,