________________
પ્રવચન-૧૧
૧૯૧ ઊઠશે. એ સ્વયં ફરિત રતવનામાં પરમાત્મ-વિરહની વેદના હશે, પરમાત્માની પ્રશંસા હશે, અથવા તે પરમાત્માના ભાવમિલન માટેની ગદગદ્ પ્રાર્થના હશે.
સભામાંથી અમે તે ગોખેલા તવન જ બોલીએ છીએ. આ હૈયામાંથી કેઈ સ્વતઃ ભાવ જાગતા જ નથી.
મહારાજશ્રી પ્રેમપૂર્ણ અને ભકિતભરપુર હૈયામાં સ્તવના આપોઆપ પ્રગટે છે. ઢઢળે તમારા હૈયાને. હૈયે પરમાત્મા પ્રત્યે પ્રેમ અને ભક્તિભાવ પડયા છે? લગ્ન બાદ મયણાસુંદરી બીજા દિવસે ભગવાન ઋષભદેવના મંદિરે ગઈ હતી ત્યારે તેને પતિ ઉંબરાણે પણ સાથે ગયે હ; એ સવારે મયણાસુંદરીના હૈયે કેવી સ્તવન પ્રગટ થઈ હતી તે જાણે છે? પ્રેમપૂર્ણ સ્તવના પ્રગટી હતી. આ પ્રેમભરપુર સ્તવનાએ ચમત્કાર કરી દીધે. પરમાત્માના ગળામાં પડેલી કુલમાળ સ્વયં મયણાસુંદરી પાસે આવી ગઈ! સ્તવના મયણા સુંદરી કરી રહી હતી, તે સાંભળી ઉંબરરાણાનું હૃદય ભાવવિભોર બની ગયું ! ગદગદ્ થઈ ગયે તે.
સ્તવના કરવાની પણ એક પદ્ધતિ છે. સ્તવના એ છે કે જે સાંભળનાર પણ ભકિતભાવમાં લીન બની જાય છે કે બરરાણે કદાચ ન આ અગાઉ ક્યારેય મંદિર ગયે ન હતું પણ તેના દિલમ મયણસુંદરી પ્રત્યે ગુણમૂલક પ્રેમ પ્રગટ હતે. મરુણાના ત્યાગ અને ય સમર્પણથી ઉંબરરા પ્રભારિત બન્યું હતું. મયણથી પ્રભાવિત ? ' ઉંબરાણને મયણની તવના પ્રત્યે પણ પ્રેમભાવ ઉમટયે, એ સર્વવનામાં ન તે સુખ પામવાની પ્રાર્થના હતી, ને તે દુખમાંથી મુક્ત થવાની કોઈ યાચના હતી. એ સ્તવનામાં માત્ર પરમાત્માના શોનું સમરણ અને કીર્તન જ હતું !
તમે દર્શન કેવી રીતે કરે છે જેના પ્રત્યે પ્રેમ હોય તેના દર્શન કેવી તકલીનતાથી થાય તે ખબર છે? આંખથી આખ મળે છે ને? આંખમાં કઇક એવું દેખાય છે ખરું? બસ, એ જોતા જ રહે આંખ