________________
૧૯•
-
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
પરસેવાથી લદબદ થઈ ગયા! એ જ સમયે પ્રતિમામાંથી એક દિવ્યવનિ મંદિરમાં ગૂંજી ઊઠશે
જટાશંકર! હવે તને સમજાયું ને કે હું આ બીલને કેમ ચાહું 1 છું? એ ભીલ મારી પાસે લેવા નથી આવતે, મને લેવા આવે છે!
અને તું? ભિખારીની જેમ માંગવા આવે છે. લેવા માટે તું મારી પૂજા-ભકિત કરે છે પણ મારે મન તે એ જ મારે પરમભકત છે કે જે મને પિતાનું સર્વસ્વ સમપી દે છે. જેઓ મને સંપૂર્ણ અને સર્વસ્વનું સમપર્ણ કરે છે તેને હું બની જાઉં છું.' મિ સમર્પણ કરાવે છે?
જટાશંકર તે દિવ્ય-વારી સાભળીને થીજી જ ગયે ! ખાલી થાળી લઈને તે ઘરે પાછો ફરી ગયે, જટાશંકરને પુત્ર ભલે ન મળે [ પરંતુ પરમાત્માને કેવી રીતે પામવા તેને પંથ જરૂર મળી ગયે. પરમાત્મા સાથે જ એક પ્રેમ કરી લે પછી કશું જ માંગવું નહિ પડે, વગર માગે જ બધું મળી જશે. જે સમયે જે જોઈશે તે સમયે તે મળી જ રહેશે. તમે મંદિર જે કઈ માંગવાની ઈચ્છાથી જશે તે તમારૂં મન ચંચળ રહેશે. લેવાની... કંઈ પામવાની ઈચ્છાથી ચંચળતા પેદા થાય છે. મંદિરમાં તમારું મન સ્થિર રહે છે? નથી રહેતું, કેમ ખરું ને? સ્થિરતાથી સ્વસ્થ ચિતે પરમાત્માનું દર્શન કરે છે? પરમાત્મા તરફ તમારી નજર અપલોડ રહે છે? સ્થિર અને એકાગ્ર રહે છે ? કેટલી વાર સુધી સ્થિર રહે છે? નજર આમતેમ ફરતી રહે છે ને નજર તમારી ભટકતી જ રહેવાની ! - મંદિરમાં–પરમાત્માનાં દર્શન કરતાં પણ લટાતી રહેવાની. કારણ કે તમે મંદિરમાં પરમાત્મા પાસે કંઈક લેવા જાવ છો. લેવાની વાસના આંખ અને અંતને ચંચળ બનાવે છે. તમારા હૈયામાં પરમાત્મપ્રેમ નગ્રત થશે તે જ તમે સમર્પણની ભાવના લઈને પરમાત્માના મંદિરે જો પ્રેમ તમને સમર્પણ કરવા જ પ્રેરશે.
દર્શન અને કમરણ બાદ તમારી વાણું સુખરિત થયા વિના નહિ રહે. તમારા હેત ૫૨ પરમાત્માનું મતવન આપે છે