________________
પ્રવચન-૧
: ૧૮૯ મારા પર” બસ આટલું બોલીને એ જતો રહતે.
જટાશંકર જાપ કરતાં કરતાં ભીલની આ પૂજા જેતે. તેની આવી અણગઢ પૂજા જોઈને તેના મનમાં ગુસ્સો ચડતે અને એક દિવસ તે જટાશંકરને શંકર ઉપર પણ ગુસ્સો ચડી. કારણ કે એ દિવસે શંકરે પેલા ભીલ સાથે વાત કરી હતીહું આટલા ઊંચા પ્રકારની પૂજા કરું છું. મેંઘાદાટ કુલે ચડાવું છું. દૂધને અભિષેક કરુ છું. સતત નામ જપું છું. તે મારી સાથે વાત કરવાની તે દૂર રહી, મારી સામે નજર સુદ્ધા ય નહિ અને ગમાર. અનગઢ ભીલ સાથે શંકર પ્રેમથી વાત કરે છે! હદ છે ને આ તે ' બીજે દિવસે જટાશંકર મંદિરમાં ગયે. શંકર ભગવાનની પ્રતિમા સામે જોયું તે તેમની એક આંખ ગાયબ હતી ' જટાશકર બબડશે ? લેકે પણ કેવા છે? કયાંય ચારવાનું ન મળ્યું તે ભગવાનના મંદિરમાં ચેરી ? અને તે પણ ભગવાનની આંખ ? !? કેણુ ચારી ગયું હશે શંકરની આંખ? પેલે ભીલ તે નહિ હોય ? એ જ ચેરી ગયે હોવો જોઈએ, કંઇ નહિ, ભલે એ ચેરી ગયે. કાલે બજારમાં જઈને સરસ મજાની આખ લઈ આવીશ અને એંટાડી દઈશ” આટલું બબડીને તે પૂજા કરવા બેઠે અને પૂજા પૂરી કરીને જાપ જપવા લાગે
ત્યાં ભીલ આવ્યું. તેણે રાજની જેમ પૂજા શરૂ કરી તે તેણે જોયું કે ભગવાનની એક આમ નથી ! જોતાં જ તે દુઃખથી બેલી ઊઠશેઃ “અરે શંકર ! તારી એક આંખ કયાં ગઈ?” પછી થોડીવાર રહીને બે મારે બે આંખ અને તારે એક આંખ ભલા ! એ બની જ કેમ શકે? તારે તે બે જ આંખ હેવી જોઈએ. લે, મારી એક આંખ તને આપી દઉં છું...” અને પિતાના બાણથી પિતા એક આંખ કાઢીને શંકરની પ્રતિમા પર ચૂંટાડી દીધી ! આ કાઢતામીલની આંખમાંથી લોહીની ધારા વહેવા લાગી. પણ ભીલે ન હુંકાર કર્યો, ન હાર્યકરે! ગદ્ગદ્ કઠે અને ભાવવિભેર હૈયે તેણે આંખથી પૂજા કરી. જટાશંકર તે આ જોઈને આજ બની ગયે!