________________
વચન-૧
: ૧૬૭ હોવાથી તે સદાય અલ્મય રહ્યા! અષી અને અખિન્ન રહા ! હા, તેમના જીવનમાં ય ઉપાધિઓ આવી હતી છતાંય તે કયારે ય ભયભીત કે ભયાકુળ નહિતા બન્યા. ગુનેગાર પ્રત્યે પણ કેવવાળા ન બન્યા.નિરાશ ન થયા. ના વિવશ બન્યા, ન ખિન્ન બન્યા. પેથડશાહ પર કલંક આવે છે?
એક વખત મહામંત્રી અકારણ જ એક આફતમાં ફસાઈ ગયા. તેમની પાસે માલવનરેશે આપેલ સવા લાખ રૂપિયાનું વસ્ત્ર હતું. મહામંત્રી આ વસ્ત્ર પરમાત્માની પૂજા માટે પહેરતા. એ વસ્ત્રમાં એવે પ્રભાવ પેદા થયે હતું કે, કેઈને તાવ આવે અને એ વસ્ત્ર
ઢે તે તેને તાવ ઉતરી જાય. મહામત્રીની પત્ની વસ્ત્રના આ પ્રભાવને જાતી હતી. આ પ્રભાવ મહામંત્રીના અણિશુદ્ધ બ્રહ્મચર્ય પાલનને હતે.
રાજકુટુંબ સાથે મહામંત્રીના કુટુંબને સંબંધ હોય તે વાભાવિક હતું. માલવનરેશની બે રાણી હતી. એક હતી લીલાવતી બીજી હતી કદંબા. રાજાને લીલાવતી પર વધુ પ્રેમ હતું. આથી કદંબા લીલાવતી તરફ ઈષ્યથી જેતી અને અદેખાઈની આગમાં બળતી. માણસને સ્વભાવ પણ કે છે! લીલાવતીને કદંબા પ્રત્યે જરાય દુર્ભાવ ન હતું. તે ય કંઇબા લીલાવતીને જોઈને બળતી હતી. મને છેડે અને લીલાવતીને વધુ પ્રેમ કેમ મળે ? હા, લીલાવતીને પણ ઓછું સુખ મળતું હતું, જેટલું કદંબાને મળતું હતું તેટલું જ, તે કદંબાને લીલાવતીની ઈર્ષ્યા ન થાત, પરંતુ આ જ ઈષ્યએ મહાસતી સીતાના હર્યા ભર્યા જીવનમાં આગ ચાંપી દીધી હતી ને? શ્રી રામ ચંદ્રજીને સીતાજી માટે અત્યંત પ્રેમ હતું તે બીજી રાણીઓથી સહન ન થયું અને ત્રણ રાણીઓએ ભેગાં મળીને પત્ર રચ્યું. તેમાં સરલ સીતાજી ફસાઈ ગયાં. તેમના પર કલંક આવ્યું. શ્રી રામે સીતાજીને જંગલમાં કાઢી મૂકયા. ખેર ! સીતાજીની એ ભવિતવ્યતા હતી એમ માની લે, પણ પિલી ત્રણ રાણુંઓને સીતાજીના જવાથી