________________
કવચન-૧૦
૧૬૮ ગુણદર્શન કરી રહ્યા છે, આથી તમને સંસારમાં આસક્તિ છે, તેના પર મેહ છે. તમે સંસારમાં ગુણદર્શન કરે છે અને અમે કરીએ છીએ દેવદર્શન! ગુણદર્શનથી રાગ થાય છે અને દેષ– દર્શનથી વિરાગ થાય છે.
જટાશંકર પિતાના ઘરમાં એક બાળમંદિર ચલાવતે હતે. કોઈ બાળકની તે ફી નહોતે લેતે. પૈસા નહેતા લેતે. બાળકો પણ જયારે પિતાના ઘરે મીઠાઈ થતી ત્યારે જટાશંકર માટે પ્રસાદરૂપે લઈ આવતા. એક છોકરે એ આવતું હતું કે તે કયારેય જટાશ કર માટે પ્રસાદ નહેતે લાવતે, જટાશંકરની નજરમાં એ આવી જ ગયું હતું પરંતુ તેણે છોકરાને કશું જ ન કર્યું.
એક દિવસની વાત છે. પેલે કરે માસ્તર સાહેબ માટે માટીના વાસણમાં ભરીને દૂધપાક લઈ આવ્યું. છોકરાએ જટાશંકરને કહ્યું : “આજ મારા નાના ભાઈને જન્મદિવસ હતું તેથી મારી માએ દૂધપાક બનાવ્યો હતે. તમારા માટે તેણે મોકલે છે! જટાશંકર તે આથી ખુશ થઈ ગયો. તેણે તે ત્યાં જ બાળકેની સામે જ દૂધપાક પીવો શરૂ કરી દીધો ! અધું કૂંડું દૂધપાક પીધા બાદ જટાશંકરે એ છોકરાને પૂછયું. “બેટા! આજ તારી મા આટલી બધી ઉદાર કેમ થઈ ગઈ? ડું ભરીને આજ દૂધપાક મોકલવા જેવી ઉદારતા તેનામાં કેવી રીતે આવી ?
છોકરાએ કહ્યું : “મારી માએ દૂધપાક એક મેટી થાળીમાં કાઢયે હતું અને તે પાણી ભરવા ગઈ હતી. હું બહાર રમતું હતું, ત્યાં એક કાળો કૂતરો આબે અને દૂધપાક પીવા લાગ્ય, પાણી ભરીને મારી માં આવી તે તેણે કુતરાને દૂધપાક પીવે છે. તેણે કૂતરાને બહાર કાઢી મૂકો. પણ હવે દૂધપાક તે એઠે થઈ ગયે, અપવિત્ર થઈ ગયે! અમે લેકે તે દૂધપાક ખાઈ શકીએ તેમ ન હતા. આથી મારી માએ કહ્યું, “જા તારા માસ્તર સાહેબને આ દૂધપાક આપી દે છે. એટલે માટીના વાસણમાં ભરીને અહીં લાગે.”