________________
૧૪ :
મોંઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
તા એક છે, પછી તેમાં ભેદ શા માટે સાધુ અને સાધ્વીની આચાર, મર્યાદાએમાં ભેદ કરવા ઉચિત નથી. સાવી પણુક ક્ષય કરી માક્ષમાં જઇ શકતી હૈાય તે પછી, સાધ્વી એકલી ન રહી શકે. સાધ્વી રાતે મકાનની ખહાર ન જઈ શકે, વગેરે નિયમ મને ખરાખર નથી લાગતા.’
સાધનામાં બાધક ભય અને પ્રલાભન
શિષ્યાની વાત શાંતિથી સાંભળીને ગુરૂણીએ ખૂબ જ પ્રેમથી કહ્યું : 'તપસ્વિની ! સર્વજ્ઞ પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસ હાય તા આવા વિચાર નહિ કરવા જોઈએ, ખૂબજ ગંભીરતાથી અને શાંતચિત્તે વિચારીશ તે તને પેાતાને જ પ્રતીતિ થશે કે સાઁયમપાલનના હેતુ માટે આપણા સાધ્વી--સંઘ માટે જે નિયમા મનાવ્યા છે તે ઉચિત છે. સર્રથા ઉચિત છે. ભય અને પ્રલાભન પર સ'પૂર્ણ કાબૂ મેળવ્યા વિના સાધુ પણુ શ્મશાન, શુન્યગ્રહ વગેરેમાં રાત્રિનિવાસ નથી કરી શકતા. ભય અને પ્રલેાલનની વૃત્તિઓ કેટલી ઊંડી છે તે સમજવુ જોઈએ. સાધના– મામાં આ એ વૃત્તિઓ બાધક છે, અવરોધક છે. માણસ સાધનામામાંથી શાથી નીચે પટકાય છે? ભય અને પ્રલાલનથી જ.
ગુરૂણી પેાતાની શિષ્યાને જે વાત કહી રહી છે તે ઘણી જ મહત્ત્વની છે, જે કાઈને પણ મેાક્ષમાર્ગની આરાધના કરવી છે, કઈ પણ પ્રકારની સાધના કરવી છે તેણે પ્રથમ ભયને જીતવે પડશે તમામ પ્રલે।ભનેાથી છૂટકારા મેળવવા પડશે. જેએએ ભય પર વિજય મેળવ્યેા હતા, નિર્ભીય બન્યા હતા એવા મહાત્માએ રાતે શ્મશાનમાં કે નિજ નગૃહમાં રહીને ધ્યાન ધરતા હતા. ભય પર વિજય મેળવવાના માર્ગ ધર્મ ગ્રન્થામાં ખતાવાયા છે. નિર્ભય થવાના ક્રમિક માર્ગ ખતાવાયા છે.