________________
૧૫૬ :
મીઠી મીઠી લાગે છે મુનિવરમીરૅશના
અને ગુણીયલ હતી. સંસ્કારી અને સુજ્ઞ હતી. પતિ માટે તેને અનહદ પ્રેમ હતો. પેથડશાનું લગ્નજીવન સુખી અને સંવાદી હતું પત્નીની કેઈ જ ફરિયાં ન હતી. બધી રીતે પતિને અનુકૂળ હતી. છતાંય પસંશા “બ્રહ્મચર્યના ચાહક હતા! અબ્રહ્મસેવનની વાસના હતી, તે સાથેસાથ બ્રહ્મચર્ય પાલનની "ચાહમા અને ભાવના પણું હતી. આવા સંજોગોમાં ભીમ શ્રવકતરફથી બ્રહ્મચારીઓ માટે ભેટ આવી, મહામંત્રીએ આ ઉત્તમ ભેટનું ભવ્ય સ્વાગત કરવાનું નકકી કર્યું. આ માટે તેમણે વિચાર્યું: “એક મહાન બ્રહ્મચારી સાધર્મિક મિત્રની ભેટને અસ્વીકાર મારાથી કેમ થાય? હું બ્રહ્મચારી નથી એ મહામના ભીમ જાણતા જ હશે. છતાં પણ તેમણે મારા માટે લેટ મેલી છે તે મારે તેને સ્વીકાર કર જોઈએ. ભેટ જરૂર વીકારીશ પરંતુ એ ભેટને ઉપગ હું નહિ કરું. જ્યાં સુધી હું બ્રહ્મચર્યનું પાલન ન કરતે થાઉં, ત્યાં સુધી એ ભેટને ઉપગ નહિ કરૂં. એ ભેટના હું રે જ દર્શન કરીશ અને તેના દશનથી બ્રહ્મચર્યવત અંગીકાર કરવાની પ્રેરણા લઈશ.” વિવેક અને ઔચિત્ય ધર્મના પ્રાણ
પેથડશાની વિચારધારા કેટલી વિપૂર્ણ અને ઔચિત્યપૂર્ણ છે! જેના હૈયે ધર્મ વચ્ચે હોય છે તેના વિચાર અને આચારમાં વિવેક અને ઔચિત્યનાં દર્શન સહેજે થવાનાં. ધાર્મિક માણસના જીવનમાં અવિવેક અને અનૌચિત્યને સ્થાન નથી હતું. એ બંને હોય તે સમજી લેવું કે તેના જીવનથી ધર્મ કરેડ માઈલ દૂર છે. પછી તમે ભલે મંદિર અને ઉપાશ્રયના પગથિયા ઘસી નાંખતા હો! મંદિરમાં પણ ઔચિત્યનું પાલન નહિ, ઉપાશ્રયમાં 'વિવેકપૂર્ણ આચરણ નહિ તે પછી તમે ઘર અને દુકાનમાં તે. ન જાણે શું યે કરતા હશે? વિવેક અને ઔચિત્ય ને તે તમારા હૈયે સ્વયં સુરે છે કે જે તે શીખવ્યા તમે શીખે છે!
તમને કેટકેટલીવાર સમજાવ્યું છે કે પરમાત્માના મંદિરમાં અને