________________
પ્રવચન-૫
માણસ પિતાની જાતને મહાબુદ્ધિશાળી માને છે. જેને એ વાત સમજાઈ જાય કે હું મૂર્ખ છું તે તે બુદ્ધિશાળી છે. પિતાની મૂર્ખતાનું ભાન થવું, પિતાની અજ્ઞાનતાનું જ્ઞાન થવું એ નાનીસુની વાત નથી, ઘણી જ ગંભીર અને મહત્તવની વાત છે. પૂર્ણતાને, અજ્ઞાનતાને સ્વીકાર એ જ તે જ્ઞાની બનવાની ભૂમિકા છે. દંભ ન થવો જોઈએ. કપટ નહિં કરવું જોઈએ. મારી પાસે તમે મૂર્ખતાને સ્વીકાર કરી લે અને અહીંથી બહાર જઈને હું તે મહા બુદ્ધિશાળી છું, એ ગર્વ કરે તે એ દંભ ગણશે. અજ્ઞાનતાને સ્વીકાર જ નમ્રતા છે. નમ્રતામાંથી વિનય પેદા થાય છે. વિનયને ધર્મનું મૂળ કહ્યું છે. જે સાચા હૃદયથી કહેતા હે કે “અમે બધા મૂર્ખ છીએ તે તમે મારી વાત કરી છે, ખૂબ જ સુંદર-વેરી વેરી નાઈસ વાત તમે કહી છે! ધર્મતત્વને પામવાની ગ્યતા તમે પ્રાપ્ત કરી લીધી.
તમે અને હું, આપણે તે અજ્ઞાની જ છીએ. કલિકાળસર્વસ શ્રી હેમચંદ્રાચાર્યજીએ પરમાત્મા સમક્ષ ગદુગ વરે શું કહ્યું છે તે ખબર છે? તેમનું વીતરાગસ્તોત્ર કયારેય વાચ્યું છે?
વATહું પારણિ પશુ ? પશુથી જાનવરથી પણ મહા જાનવર છું હું શું કહ્યું એ મહાન આચાર્યો? કેણ હતા એ મહાપુરુષ? જાણે છે હેમચંદ્રસૂરિને? કલિકાળમાં સર્વજ્ઞ સમાન પરમ તેજવી જ્ઞાની મહાત્મા હતા એ! તેઓ કહે છે-હું તે પશુથી ય પણું છું, પરમાત્માની સમક્ષ, પરમાત્માની તુલનામાં તેમને પિતાનું વ્યકિતત્વ પશુના વ્યકિતત્વ જેવું લાગ્યું. કેવું ગહન આત્મનિરીક્ષણ હશે એ મહાપુરુષનું?
તમે લોકો જે તમારી જાતને મૂર્ખ માનતા હે, અજ્ઞાની માનતા હે અને અહિંયા પ્રવચન સાંભળવા આવતા હે તે તે તમારું કામ થઈ ગયું. તમે ધર્મશ્રવણના અધિકારી બની ગયા જેને પિતાની અજ્ઞાનતાનું ભાન થાય છે તેનામાં જ્ઞાન પામવાની જિજ્ઞાસા હાય છે. જે માણસને પિતાની ગરીબાઈને ખ્યાલ હોય છે તેને પૈસે મેળવવાની તાલાવેલી હોય છે. પૈસે મેળવવામાં તે પ્રમાદ નહિ કરે,
એ કહે છે,
જમા,
પશુના