________________
૧૦૨ :
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના રાખવાની છે. કે તે ક્રિયા જેમ તેમ નથી કરવાની, પિતાની કલ્પના મુજબ નથી કરવાની. “યથાદિત કરવાની છે જિરવચનમાં જે પ્રમાણે ક્રિયા કરવાનું કહ્યું છે તે પ્રમાણે કરવાની છે.
ધર્મનું સ્વરૂપ બતાવતા આચાર્યશ્રી કહે છે કે “અવિરુદ્ધ જિનવચનાનુસાર અર્થાત્ જે પ્રકારે જે અનુષ્ઠાન કરવાનું કહ્યું છે તે પ્રકારે તે અનુષ્ઠાન કરાય, તે ધર્મ છે. ધર્મ કરનાર મનુષ્યનું હૈયું મૈત્રી, કરુણા, પ્રમેહ અને મધ્યસ્થભાવથી નવપલ્લવિત હોવું જોઈએ.
કેઈપણ ધર્મકિયા હૈય, જિનવઝન-જિનાજ્ઞા અનુસાર હેવી જોઈએ. જે પ્રકારે, એ ધમક્રિયા કરવાની કહી છે તે પ્રકાર કરવી જોઈએ. હા, દરેક ધર્મક્ષિા કરવા માટે કેવી ધર્મકિયા કયાં કરવી, કયારે કરવી, કયા ઉપકરણથી કરવી અને કયા પ્રકારના ભાવથી કરવી, તેનું સુરેખ માર્ગદર્શન નાની મહાપુરુએ આપ્યું છે. જિનવચનને સમજ્યા છો ?
તમે લોકે જૈન કુટુંબમાં જન્મ્યા છે, આથી જન્મથી જ તમને અરિહર પરમાત્મા મળ્યા છે. તેમનું ધર્મશાસન મળ્યું છે. આથી જિનવચનની અવિરુદ્ધતાનો વિચાર કરવાની પણ જરૂર નથી. સહજરૂપે જિનવચન મળી ગયું છે. કટી કરવાની જરૂર જ નથી રહી. વંશપરંપરાથી ઘરમાં સારો હીરો છે ઝવેરીને તે બતા વવાની કેઈ જરૂર જ નથી ! મતલબ કે તમને લેકેને જિનવચન તે મળી જ ગયું છે. પણ ઘરમાં પડેલા મૂલ્યવાન રત્નને તમે જુઓ જ નહિ, તેને ઉપગ જ કરે નહિ અને ભટક્તા ફરે તે અલગ વાત છે ! જિનવચન અર્થાત, જિનશાસન તમારી પાસે છે. તમે કયારેય તેના તરફ જોયું છે કે તેને કદી સમજ્યા છે ખરા ? કયારેય તેનું મૂલ્યાંકન કર્યું છે ? રેગ ઉપરની દવા ? ધર્મક્રિયાઓ :
કેટલું અપૂર્વ ! કેટલું અદ્ભુત છે જિનવચન ! અનેકાંતવાદની દિવ્ય દષ્ટિ દેનાર જિનશાસન જ એક એવું ધર્મશાસન છે કે જે