________________
૧૨૬ :
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશની મહારાજશ્રી : સારું તમે કેને કહે છે? સાભળવામાં મજા આવે તે સારું સાંભળવામાં આનંદ આવે તે સારૂં? સારૂં શું અને ખરાબ શું તેને ભેદ કરતાં તમને આવડે છે? ઉપરથી સારું લાગનાર ક્યારેક ભીતરથી ખરાબ હોય છે તેની તમને ખબર છે ખરી? ઝેર ભેળવેલા લાડવા પણ નાના બાળકને સારાં લાગે છે. કારણ કે તે લાડુને જુએ છે. તેમાં રહેલું ઝેર તેને દેખાતું નથી. ધર્મની વાતમાં પણ એવું થાય છે. ઉપરથી તે ધર્મની જ વાત લાગે ! ભીતર હેય અધર્મની વાત! હા, પહેલાં તમે સમજદાર અને વિવેકી બની જાઓ, પછી ચિંતા નથી. વિવેકબુદ્ધિ ઘણું જ મહત્વની વસ્તુ છે. એવી વિવેકબુદ્ધિ પૂરી વિકસિત ન થાય ત્યાં સુધી ગમે ત્યાં ગમે તે સાંભળવા દેડી ન જાઓ. ગમે તેવું આલતુ-ફાલતું સાહિત્ય પણ ન વા. નહિ તે મુઝાઈ મરશે. જ્યાં આત્માને પ્રશ્ન છે, પરલકને પ્રશ્ન છે, પારમાર્થિક પ્રશ્ન છે, ત્યાં મુંઝવણ નહિ જોઈએ. ત્યાં તે સ્પષ્ટતા જ ખપે ! રસ્તે એકદમ સાફ અને સ્પષ્ટ દેખાવે જોઈએ પરંતુ શાસનને સમજવું પડશે. આથી ધર્મગ્રન્થનું શ્રવણ, અધ્યયન અને ચિંતન-મનન કરવું પડશે. - આચાર્યશ્રી ધર્મનું સ્વરૂપ સમજાવી રહ્યા છે. તેમાં તેઓશ્રી કહે છે કે અવિરૂધ્ધ શાસ્ત્ર અનુસાર જે પ્રવૃત્તિ થાય છે તેને ધર્મ કહે છે ધર્મપ્રવૃત્તિની પ્રામાણિકતા ધર્મશાસ્ત્ર પર નિર્ભર છે. વીતરાગ સર્વજ્ઞપ્રણિત શાસ્ત્ર જ પ્રામાણિક મનાય છે. અપ્રમાણિક બનાવનાર હેય છે રાગ, દ્વેષ અને મેહઅસત પ્રવૃત્તિ કરાવનાર પણ આ જ રાગ વગેરે હોય છે. રાગ, દેવ અને અજ્ઞાનની ભયાનકતાઃ
રાગ પક્ષપાત કરાવે છે. દેવ બીજાઓ પ્રત્યે તિરસ્કાર કરે છે. બીજા ખરા હોય તે પણ હેવ એ સત્યને સ્વીકાર નથી કરવા દેતે. પિતાની વાત છેટી હોય પરંતુ રાગ બેટી વાતને પણ બરી સિદ્ધ કરવાનો પ્રયત્ન કરાવે છે. મેહ એટલે અજ્ઞાન અજ્ઞાન તે બધાજ દેષોનું જન્મસ્થાન છે. આત્માના અજ્ઞાનના કારણે જ તે જીપ સંસારમાં દુઃખી થાય છે. જે લોકોના હૈયે રાગ, દેવ અને