________________
પ્રવચન-૭
૧૨૧
માહ હોય તેવાઓની વાતમાં રખે વિશ્વાસ મૂકતા ! કારણ કે તે ખેાટી વાત પણ બતાવી શકે છે.
મરિચિએ પેલા રાજકુમાર કપિલને ભુલાવામાં પાડી જ દીધા હતા ને ? રાજકુમારે મરિચિને પૂછ્યુ : આપની પાસે ધર્મ નથી ? આપ મને આપના શિષ્ય કેમ નથી મનાવતા શા માટે આપ મને ભગવાન ઋષભદેવના શ્રમણેાની પાસે મેકલે છે ” એ સમયે મરિચિએ શું વિચાર્યું” હતું? ત્યારે તેમના વિચાર રાગથી રંગાયેલા હતા. હુ બિમાર છું. ભગવાનના સાધુ મારી સેવા કરતા નથી. મારે એક શિષ્યની જરૂર છે. આ રાજકુમાર મારેા શિષ્ય બની શકે તેમ છે, મારે જેવા જોઇએ તેવા શિષ્ય મને મળ્યા છે.' આમ શિષ્યરાગથી શિષ્યમેહથી પ્રેરિત થઈને ચિએ કહ્યું : • કપિલ | ધર્મ જેવા ઋષભદેવના શ્રમણા પાસે છે તેવા જ ધમ મારી પાસે પણ છે.' વાસ્તત્રમાં મરિચિ શ્રમણ ન હતા. શ્રમણુત્રને તેમણે ત્યાગ કર્યો હતા. છતાંય સગે તેમના પાસે અસત્ય એલાવરાવ્યું, મરિચિએ તે અસત્ય કહીને પેાતાની અધારિત નાંતરી લીધી પણ કપિલને પણુ ભૂલે પાડી દીધે. આથી જ આચાર્ય દેવ કહે છે કે વીતરાગ સત્ત પરમાત્માનું' વચન જ વિશ્વસનીય છે શ્રદ્ધેય છે, વીતરાગને અસત્ય ખેલવાનુ કાઈ જ કશુ જ પ્રયાજન નથી. તેમને નથી કેઇ પ્રત્યે રાગ, નથી કોઇ પ્રત્યે દ્વેષ ! તે પછી તે શા માટે મિથ્યા ભાષણ કરે ?
1
ધર્માનુષ્ઠાનની પ્રથમ શરત આ છે કે એ ધર્મોનુષ્ઠાન અવિરુધ્ધ શાસ્ત્ર-અનુસાર હાવુ જોઈએ. અવિષ શાસ્ત્ર તેનું પ્રમાણુ હેવુ જોઈએ. મન કલ્પિત અનુષ્ઠાન ધર્માં નહિ કહેવાય. જિનપ્રણીત શાસ્ત્રોને સામ માનીને, એ શાસ્ત્રોની આજ્ઞા મુજબ અને સ્વીકારની તમારી પ્રવૃત્તિ હાવી જોઇએ. ચર્મશાસ્ત્રોનું જ્ઞાન મેળવવુ જ પડશે :
પ્રમાણભૂત
આ બધી વાત સાંભળીને તમે કેમ સ્તબ્ધ બની ગયા ધા પ્રભાવ સાંભળીને તે માંમાં પાણી છૂટતું હતું ! ધર્મથી મળનારા ઉત્તમ ફળની વાતે સાંભળીને આંખેા નાચી ઊઠી હતી! અને હવે