________________
૧૨૪ :
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
પાનાં એક પછી એક વાંચતાં જ ગયા. વાંચતા જ ગયા...ગુરૂદેવે જાણી-સમજીને લલિતવિસ્તરા' ગ્રન્થ મૂકા હતેા, તેમનું અનુમાન પાકું હતુ` કે સિદ્ધષિ ‘લલિતવિસ્તરા' વાંચશે જ, સિદ્ધ િજેમ જેમ એ ગ્રન્થ વાંચતા ગયા તેમ તેમ તેમને ધર્મોની યથાર્થતાનેા મેધ થતા ગયા. જિનવચનની સત્યતા-વ્યથા તા પરની શ્રદ્ધા દૃઢ થતી ગઈ. એ ધર્મ ગ્રન્થના વાંચનથી તેમની બુદ્ધિ, મન અને આત્માનું સમાધાન થતું ગયું. તેમને પરમ સ ંતેષ થયેા. એ ગ્રન્થ વાચીને જિનવચન જ શ્રેષ્ઠ છે તેની તેમને દૃઢ પ્રતીતિ થઈ 1 સિધ્ધષિ જૈનદર્શનમાં સ્થિર થાય છે
ગુરૂદેવ જયારે પાછા ફર્યો ત્યારે સિદ્ધ િ તેમનાં ચરણામાં આંસુભીની આંખે નમી પડયા. ગુરૂદેવે શિષ્યને પ્રેમથી ગળે લગાડયે. સિષિએ ગદ્ગદ્ કઠે કહ્યું : ગુરૂદેવ ! આપે મારા પર પરમ કરૂણા કરી છે. અમાપ ધીરજથી મને સ'ભાળ્યા છે. આપના મારા પર આ અનંત ઉપકાર છે.' સિ`િએ જે ઉપસિતિ ભવપ્રપંચથા લખી છે તે વિશ્વના એક અદ્વિતિય ઉપનય-ગ્રન્થ છે. વાચો કયારેક એ ગ્રન્થને
કંઇ સમજ્યા તમે આ ઘટનાથી લલિતવિસ્તરા'એ સિષ્યને જિનવચનમા પૂર્ણ શ્રધ્ધાળુ બનાવ્યા. તેમનુ જીવન તેથી જિનમય બની ગયું. ચારિત્રધર્મોની આારાધનાથી તેમણે જીવન સફળ અનાવી દીધું, 'જિનવચન અવિરુષ્ક છે, તે નક્કી કરવા માટે તા સક્ષ્મ બુદ્ધિ જોઈએ. નિયની માથાકુટમાં નથી પડવુ' તે વિશ્વાસ રાખા, શ્રધ્ધા રાખેા કે જિનવચન અવિરુધ્ધ જ હાય છે ! જેમનામાં રાગ નથી દ્વેષ નથી એવા વીતરાગ સજ્ઞ પરમાત્માનું વચન વિરોધી હાઇ શકે જ નહિ, તેવા વિશ્વાસ મૂકે. રાગી અને દ્વેષી માણસના વચન વિશ્વસનીય--ભરોસાપાત્ર નથી અની શકતાં. હા, ખૂબ જ મહત્ત્વની વાત તમને કહી રહ્યો છું.
રાગી-દ્વેષીના તર્ક પણ કુતર્ક :
આજકાલ રાણી—દ્વેષી માણસાની વાત પર તમે વધુ ભરાંસા