________________
પ્રવચન -૭
: ૧૨૩
શિષ્ઠ ચાલ્યા જશે તે ! હવે આ જશે અને ફરી બોદ્ધાચા ની ત જાળમાં ફસાઈ જશે તે{' ના, એવા કાઈ જ ભય ગુરૂદેવના મનમાં ન હતા. તે નિશ્ચિંત હતા સિદ્ધ િપર તેમને વિશ્વાસ હતો કે મને જાણ કર્યા વિના એ ત્યાં નહિ જ રહી જાય. ત્યાંની વાતેથી ફ્રી પ્રભાવિત થશે તે પણ તેની મને જાણ કરવા આવશે જ, ત્યારે ફ્રી હું તેને સભાળી લઈશ.’
સિધ્ધતિ પુનઃ બૌધ્ધાચા પાસે :
અને એમ જ થયું. સિદ્ધ િબૌદ્ધચાર્ય પાસે ગયા. તેમણે બૌદ્ધચા ને જૈનધમની શ્રેષ્ઠતા સિદ્ધ કરતા તર્ક આપ્યા. ખૌદ્ધાચાર્યે પ્રતિત કરી બૌદ્ધ ધર્મોની શ્રેષ્ઠતા ફરી સિદ્ધ કરી. તપ્રિય સિદ્ધષિને એ તર્ક ગમી ગયા. કરી તે પેાતાના ધર્મોચાય -ગુરૂદેવ પાસે આવ્યા. બૌદ્ધાચાર્ય જે તાઁ કર્યા હતા તે બધા જ તર્ક કહ્યા. જૈનાચાર્યે ફરી એ તર્કોનું' ખંડન કરીને જૈનધમની શ્રેષ્ઠતા સાબિત કરી 1 સિદ્ધષિત એ તર્કી અકાર્ય લાગ્યા! સિદ્ધર્ષિની સૂક્ષ્મ બુદ્ધિ ચંચળ બની ગઇ. એકવીસ એકવીસવાર તે ઔદ્ધાચાય અને જૈનાચાય પાસે આવ્યા અને ગયા ! ! !
સિધ્ધષિ લલિત વિસ્તરા' વાંચે છે :
એકવીસમી વખત સિદ્ધષિ પેાતાના ગુરૂદેવ પાસે આવ્યા ત્યારે કાઈ જ જાળ ન તેમણે શિષ્ય સાથે વાદવિવાદ ન કર્યો. તર્કની પાથરી. પેાતાના આસન પર એક ધ ગ્રન્થ મૂકીને તે જગલ જવા માટે જતા રહ્યા. સિદ્ધ િએ વિચાર્યું” કે : ગુરૂદેવને પાછા ફરતાં એકાદ કલાક લાગી જશે. ત્યાં સુધી શું કરૂ? તેમણે ગુરૂદેવના આસન ઉપર પડેલે ધ ગ્રન્થ હાથમાં લીધા અને વાંચવા લાગ્યા.
એ ધ ગ્રન્થનુ નામ હેતુ' લલિતવિસ્તરા.' ‘નમત્યુણ' સૂત્ર પર લખાયેલી એ વિવેચના હતી. જાણેા છે તેના લખનારા કાણુ હતા ? એ જ, આજ મહાન આચાર્ય શ્રી હૅરિભદ્રસૂરિજી । જેમણે ‘ધર્મ બિન્દુ’ ગ્રન્થની રચના કરી છે. સિદ્ધર્ષિ' લલિતવિસ્તરા' ગ્રન્થના