________________
૧૧} :
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
જવામમાં એક ભકતે કહ્યું : 'સાહેબ ! ક્રિયા તે ખધી જ કરી, પરંતુ એક ક્રિયા અધૂરી રહી ગઇ. મુનિરાજે પૂછ્યું: કઈ ક્રિયા અધૂરી રહી ગઈ ?” ભકતે કહ્યું સાહેબ ! આપના મેામાંથી ફીણ નીકળ્યુ હેતુ, અમે ઘણેાય પ્રયત્ન કર્યો પરંતુ અમારા મામાંથી ફીણુ ન નીકળી શકયુ! હા, અમે પણ તમારી જેમ લાંખા સૂઇ ગયા હતા.... હાથ-પગ પછાડયા હતા....તમારી જેમ જ બધુ જ કર્યું હતુ.... પરંતુ મેામાંથી ફ્રીજી ન નીકળ્યું । ખસ, સાહેબ ! આટલી ક્રિયા અધૂરી રહી ગઇ....'
ધર્મક્રિયા સમજીને કરો
દેખાદેખીથી ધ ક્રિયા કરનારાઓએ તે ધર્માંનુ રૂપ કુરૂપ કરી નાંખ્યું છે! ભલે એ ભક્તેએ પ્રતિક્રમણની ધર્મક્રિયા કરી પરંતુ એ લેાકા પ્રતિક્રમણને અર્થાં પણ નહેાતા જાણતા ! પ્રતિક્રમણ કરનારાઓએ આશ્યક-સૂત્રને પ્રમાણિક ગ્રન્થ માનીને, એ ગ્રન્થનું ખરાખર અધ્યયન કરી. સૂત્ર અને અ` સમજીને પ્રતિક્રમણની ક્રિયા કરવી જોઇએ. સભામાંથી : અમે લેાકેા તા પ્રતિક્રમણના શબ્દાર્થીપણુ નથી
જાણતા !
મહારાજશ્રી : એટલે જ તેા પ્રતિક્રમણ કરવા છતાંય પાપૈ। પ્રત્યે તમને હજી નફરત-ઘૃણા પેદા નથી થઇ. જીવનમાંથી પાપાચરણુ આછાં નથી થયાં. પાપ કરવા જેવુ' નથી,’ એ વિચાર પણ ઢ નથી થયા. પ્રતિક્રમણની ધ ક્રિયાનું પ્રતિપાદન કરનારા શાસ્ત્રોને વાંચ્યા વિના, તેના અભ્યાસ કર્યાં વિના, તેને ખરાબર સમજ્યા વિના, માત્ર દેખાદેખીથી ક્રિયા કરવાથી તમે શુ મેળવ્યુ' ?
રાજ પ્રતિક્રમણુ કરનારા તા ચેડાંક જ ભાઈ-બહેનેા મળશે, પરંતુ પર્યુષણુ મહાપર્વ જેવા પવિત્ર દિવસેામાં તે। લાખા જૈન ભાઈ-મૅન સવાર-સાંજ પ્રતિક્રમણની ધ ક્રિયા કરે છે ને ? કેવી હાય છે તેમની એ ધક્રિયા? ક્રિયા તા તમે ગમે તેમ કરી લે છે, પરતુ એ ક્રિયા બતાડનાર શાસ્ત્ર પ્રત્યે તમને આદર અને શ્રદ્ધા છે ? નથી,