________________
૧૨૦ :
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના પરંપરા ચાલુ છે. જેને આચાર્યોએ પહદર્શનનું પ્રામાણિક નિરૂપણ કર્યું છે. ખંડન પણ કર્યું છે ત્યાં પૂર્વપક્ષની પ્રામાણિક સ્થાપના કરીને ખંડન કર્યું છે. બીજી બાજુ જોઈએ તે બીજા ધર્મના સાધુસંન્યાસી જૈન દર્શનનું ભાગ્યે જ અધ્યયન કરે છે. આથી તેઓ જૈન દર્શનના તનું યથાર્થ પ્રામાણિક નિરૂપણ નથી કરી શકતા છે. રાધાકૃષ્ણન જેવા વિશ્વપ્રસિદ્ધ દાર્શનિક તત્વચિંતકે પિતાના હીસ્ટરી ઓફ ફીલેફી નામના ગ્રંથમાં જૈન દર્શનના “અનેકાન્તવાદ વિષયનું પ્રામાણિક નિરૂપણ નથી કર્યું. કારણ કે તેમણે જૈન દર્શનનું અધ્યયન નહોતું કર્યું. શંકરાચાર્યજીએ જેવી રીતે અનેકાન્ત દની પરિભાષા કરી હતી. તેવી જ રીતે રાધાકૃષ્ણને કરી છે.
સભામાંથી બીજા ધર્મવાળા જૈનદર્શન અને બૌદ્ધદશનનું અધ્યયન કેમ નથી કરતા?
મહારાજશ્રી ? કારણ કે વેદાન્તી લેકે જૈન અને બૌદ્ધને નાસ્તિક માને છે. આસ્તિક અને નાસ્તિકની તેમની પિતાની જ આગવી અને અદ્દભુત વ્યાખ્યા છે! વેદને માને તે આસ્તિક વંદને ન માને તે નાસ્તિક દર્શનના ગ્રન્થ વાંચતાં તેઓ ભડકે છે! નારિતક દર્શનગ્રન્થ વાંચવાથી નાસ્તિક બની જવાય તે? સંભવ છે આ ભય હશે તેમનાં મનમાં ! જૈન પરંપરામાં આ ભય નથી. બુદ્ધિમાન હાથ તર્કશાસ્ત્ર ભણ્યા હોય, તાર્કિક ભુમિકાથી સત્ય -અસત્યને નિર્ણય કરી શકતા હોય, તેઓને બધા જ ધર્મોનું અધ્યયન કરવાની છૂટ છે પિતાની વિવેક દષ્ટિ ખૂલી ગઈ હોય, પછી કેઈપણ ધર્મગ્રન્થ વાચે, તેથી કંઈ જ ખરાબી, કઈ જ બુરાઈ તમને નહિ ચોટે. નિર્ભય બનીને, વિવેક દષ્ટિથી બેધડક કેઈપણ ધર્મના ગ્રન્થને વાંચે ! સિદ્ધષિને બૌદ્ધદર્શન આ છે ?
સિદ્ધર્ષિએ જૈન દર્શનનું અધ્યયન કરી લીધા બાદ વેદાન્તદર્શન, બૌદ્ધદર્શન આદિ ધર્મદેશનેનું અધ્યયન કર્યું. તેમની સક્ષમબુદ્ધિને બૌદ્ધદર્શનની તર્ક જાળ ખૂબ જ પસંદ પડી. બૌદ્ધદર્શનનું અધ્યયન તે એક બૌદ્ધ આચાર્યની પાસે રહીને કરતા હતા. બૌદ્ધ આચાર્ય