________________
પ્રવચન
કરવાનુ શરૂ કરી દે ! પણ મારે આ આગ્રહ જરૂર છે કે જે કંઈ ધર્મક્રિયા કરો જે કઈ નાનુ’-મેટું ધર્માનુષ્ઠાન કરી તે જિન જ્ઞાને સમજીને કરા. કઈ ધર્મક્રિયા કયારે કરવી, યા કરવી, કયા ભાવથી કરવી, કયા કયા ઉપકરણેાથી કરવો, તેના ખ્યાલ સાથે કરા, હા, કયારેક ભુલ થઈ જાય. ભૂલ થઇ શકે છે. પણ એવુ કયારેય ન માનેા અને એટલે કે બધું ય ચાલે, બધા જ આમ જ કરે છે, આ જમાનામાં આટલુંય કાણું કરે છે? અમે તે આમ જ કરીશુ । શાસ્ત્રમા તેા ઘણુ અશ્રુ' લખ્યું છે. એ મધુ કરવાને કયાં વખત છે?..... આવી તુચ્છ અને તકલાદી વાતા ન કરે. જિનાજ્ઞાના કદી ય. અનાદર ન કરે. ધર્મી ન થઇ શકતા હૈાય તેા ન કરે પણ ગમે તેમ મન ફાવે તેમ ધર્માનુષ્ઠાન કરીને વિધિ ઉપર વિધિની મ્હાર ન મારો.
: ૧૭
ધ્યાન રાખા, ધમક્રિયામાં અવિધિ થઇ જાય તે મેટા અપરાધ નથી. પરંતુ વિધિને આવકારવી, વિધિને અનાદર કરવા એ ઘેર પાપ છે. એ નયે અધમ જ છે. જાણતાં-અજાણતા જીવનમાં પાપ થઈ જાય તેજ પાપ છે, એમ નહીં, પાપને કરણીય માનવુ, એ પાપમાં મજા માણવી, એ પાપના પુરસ્કાર કરવા તે ખૂબજ ખતરનાક પાપ છે, તેનાથી નિકાચિત કર્મ મ ધાય છે. એ કર્માંધમાથી છૂટકારો મેળવતાં અસંખ્યાતા જનમ-મરણુ, રાગ-Àાક વગેરેની દારૂણ વેદનાએમાંથી પસાર થવુ પડે છે. ધર્માક્રિયાઓમાં વિધિનું પાલન કયારે થાય ?
1
આજકાલ ચારેબાજુ જોવા મળે છે કે ધર્માનુષ્ઠાન કરનાર લેાક મેાટા ભાગે વિધિનુ યથાવત્ પાલન નથી કરતા એટલુ જ નહિ અવિધિથી કરે છે અને તેને જ વિધિ માને છે સાચી વિધિ કાઈ તેમને ખતાવે તે તેમના તિરસ્કાર કરે છે ઉતારી પાડે છે તેમને ! વાસ્તવમાં આવા લેાકેા ધર્મપ્રેમી નથી હાતા. તેઓ હાય છે તેમનાં હૈયે ધર્મ માટે પ્રેમ નથી હોતા, હાય છે ધર્મ પ્રત્યે પ્રેમ ાય તે વિધિની ઉપેક્ષા સ’ભવિત નથી સહજતાથી જ ત્યાં વિધિની અદબ જળવાય છે, વિધિનું પાલન થાય છે.
ધ
દ્વેષી !
દ્વેષ !
..