________________
પ્રયત–પ
: ૧
સભામાંથી ♦ વ્યાખ્યાનના સમયમાં શું માળા ન ફેરવાય ? મહારાજશ્રી : એક સાથે એ કામ થઇ શકે છે શું ?માળા ફેરવવાની કે મણકા ફેરવવાનાં ? પરમેષ્ઠિ−પદ્માના ધ્યાન વિના માળા જાપ થઈ શકે ખરા ? મન કાં તે મંત્ર-જાપમાં રહેશે અથવા પ્રવચન–શ્રવણુમાં ! ધ શ્રવણુ કરવા આવ્યા હાય તા એકાગ્રતાથી શ્રવણુ જ કરવુ' જોઈએ. મંત્રજાપ કરવા હાય તે મદિરમાં જઈને કરે, ઘરમાં કરા, વ્યાખ્યાન સભામાં માળા જાપ કરવા સવથા અનુચિત છે. પરંતુ આ ભગત લેકે માનશે આ વાત ? જાણકાર છે ને ? મહાન જ્ઞાની છે આ લાકે તે !
સભામાંથી : હવેથી નહિ કરીએ માળા જાપ. આજ સુધી અમને ખબર ન હતી.
મહારાજશ્રી : માની જશે તેા સારુ છે. તમને તમારી ભૂલ સમજાશે તે સુધારે થશે. મારા ભયથી માળા છેાડી દેશે. તેા મારા ગયા બાદ એના એ જ હાલ રહેશે !
ધના ઉપદેશ માટેના અયેાગ્ય પાત્રા :
જેમ વિક્ષિપ્ત ચિત્તવાળાને ધર્મને ઉપદેશ ન આપવા જોઈએ તેમ ઉન્મત્ત ચિત્તવાળાને પણ ધર્માંપદેશ ન આપવા જોઈએ. ઉન્માદ ભિન્ન ભિન્ન પ્રકારના હૈાય છે. ઉન્માદ કાઇપણું હાય, ઉન્મત્ત માણસ ધ તત્ત્વને નહિ સમજી શકે, ધર્મના પ્રભાવ અને તેની અસર તેના ભેજામાં નહિ ઉતરે. માત્ર દારૂના જ ઉમાદ-નશે। નથી હતા, બીજા પણ અનેક ઉન્માદ હૈાય છે. ધન દેલતનેા નશે, બળના નશા, જાતિના નથે, રૂપનેા નથે, બુદ્ધિનો નશે, જ્ઞાનના નશે, આમ આવા અનેક નશા-ઉન્માદ છે. હા, આવા નશામાજ-ઉન્માદી લાકે પશુ ધર્મસ્થાનામા આવે છે ! પણ ધર્માં કરવા કે ધર્માંશ્રવણુ કરવા નહિ, પરંતુ પેાતાના પૈસાનુ પ્રદર્શન કરવા ! રૂપનું' પ્રદેશ†ન કરવા આવે છે. ‘ અમે ધમ કરી રહ્યા છીએ, ' એવુ' સમાજને બતાવવા માટે ધમ સ્થાનામા આવે છે.
ઉન્માદ-નશે જ્ઞાનમાં પ્રતિધક છે. ધર્મતત્ત્વની પ્રાપ્તિમાં અવરોધક છે. ચિત્તમાં કંઈપણ પ્રકારના ઉન્માદ હશે તે વાસ્તવમાં