________________
પ્રવચન-૫
ઈચ્છા છે ? શા માટે મોક્ષ જોઈએ છે ? સંસારમાં-સંસારની ચારે ગતિઓમાં દુખ છે એટલા માટે ને ? પેલા જીવરાજ શેઠને પણ મોક્ષની ચાહના હતી ! વૈકુંઠમાં જવાની તેની ભાવના કેવી હતી ? મરીને પશુરોનિમાં ગયા. ત્યાં પણ નારદજી પહોંચ્યા. કારણ શેઠને વૈકુંઠમાં લઈ જવા ચાહતા હતા. નારઈજીએ શેઠના વચને પર, તેની બાહ્ય ધમક્રિયાઓ પર વિશ્વાસ કરી લીધું હતું ! શેઠ નારદજીને ગોળ ગોળ ફેરવી રહ્યા છે ! તમે પણ આમ સાધુ-પુરુષને ગેળ ગોળ ફેરવે છે ને ? અમે લેકે પણ તમારી વાર્તામાં આવી જઈએ તે?
સભામાંથી અમે પણ બોએ અને આપને પણ ડુબાડીએ.
મહારાજશ્રી તમારા જેવા સજજન લેકે એવું કરે ખરા ? સજજન માયાવી નથી હોતે. સજજન ક૫ટ નથી કરતા. બીજાને દગે નથી આપતે. હા, કયારેક પિતે દુઃખી થાય છે પણ તે બીજાને દુઃખી નહિ કરે. પિતે પહશે પણ સજજન બીજાને નહિ પડે. એ તે સારું હતું કે નારદજી હતા. સાવધાન હતા. શેકે બે મહિના પછી આવવાને વાયદો કર્યો નારદજી ચાલ્યા ગયા બે મહિના જતાં વાર કેટલી ? વીતી ગયા બે મહિના અને નારદજી પહોંચ્યા ઈન્દોર ! જઈને ઊભા રહ્યા છવરાજ શેઠની દુકાન પર, છોકરાએ નારદજીનું સ્વાગત કર્યું અને આવવાનું પ્રયોજન પૂછયું. નારદજીએ અનાજના
દામની ચાવી માગી. છોકરાએ કહ્યું : “દામ ખુલા જ છે, તેમાં માલ નથી. નારદજી ત્યાથી સીધા ગોદામ પર ગયા. ગોદામ ખૂલું જ હતું. આ દર ગયા બિલાડે જે જગ્યાએ મળ્યા હતા ત્યા પહાચી ગયા. પણ બિલાડે ન દેખાય. આખું ગોદામ જોઈ વળ્યા. કયાંય બિલાડે ન મળે. નારદજીને ચિંતા થઈ બહાર આવ્યા. તેમને જોઈને કેટલાક મજુર તેમની પાસે આવ્યા. તેમને પ્રણામ કર્યા. તેમણે પૂછયું : “મહારાજ ? આપ શું શેધી રહ્યા છે ?
ભાઈ ! આ દામમાં એક બિલાય હતે. તમે લેકેએ તેને જે ?”