________________
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના પૂછવું છે કે અહીંના જે પરિવાર મને ત્યાં મળશે કે નહિ? અથવા તે મારા આ બધા પરિવારને વૈકુંઠમાં લઈને આવી શકું છું?”
સાંભળ્યાને શેઠના પ્રશ્નો? બરાબર પૂછયા છે ને મને? સાંભળીને તે નારદજી અવાચક જ બની ગયા. તેમણે કહ્યું :
“શેઠજી! તમને આ ગટર અને પરિવાર જ પસંદ અને પ્રિય છે તે પછી વૈકુંઠમાં આવવાની જરૂર જ શી છે? તમને તમારી ગટર મુબારક!' એટલું કહીને નારદજી તુરત જ ત્યાંથી ઉપડી ગયા. પછી એ કયારે ય ઈન્દૌર આવ્યા નહિ. પેલા શેઠને પણ કદી મળ્યા નહિ. શી રીતે આવે? શા માટે આવે?
સભામાંથી આપ પધાર્યા છે ને?
મહારાજશ્રી ઠીકતે આ કથાને મર્મ તમે સમજી ગયા ખરા! ભલે આ કથા પૌરાણિક છે, પરંતુ તેને મમ કેટલે ચોટદાર છે! કેટલી બધી બાધક અને પ્રેરક છે આ કથા ? બહારથી ધર્મક્રિયા કરીએ છીએ એથી મેક્ષાભિલાષી છીએ, એમ માનવું કેટલું ખતરનાક છે? સમજે છે ને? ધર્મ બધું જ આપે છે, મેક્ષ પણ આપે છે, પરંતુ મેક્ષ મેળવવાની ઈચ્છા જ ન હોય તે, ધર્મ મેક્ષ કેમ આપશે? જે ભાવનાથી ધર્મ પાસે જશે તે ભાવના ધમ પૂરી કરશે. એ નિશ્ચિત છે. પુણય કર્મના માધ્યમથી ધર્મ ધન આપે છે. ભાગ સુખ આપે છે. સ્વર્ગ આપે છે. કર્મક્ષયના માધ્યમથી ધર્મ મહા આપે છે. જન્મ છે ત્યાં સુધી દુખ જ દુઃખ છે?
જે ધર્મ-આરાધનાથી પુણ્યકર્મ બંધાય છે તે ધર્મ–આરાધના અને જે ધર્મ-આરાધનાથી કર્મકાર્ય થાય છે તે ધર્મ-આરાધના બંને ભિન્ન છે. ફરી કયારેક તે સમજાવીશ. આજ તે આપણે એ વાતને વિચાર કરી રહ્યા છીએ કે ધમને પ્રભાવ કેટલે મહાન છે? કેવો અદ્દભુત છે? કેટલે વ્યાપક છે? વિચારવું પડશે. ખૂબ જ ઊંડાણથી ચિંતન-મનન કરવું પહશે. વગર વિચાર્યું-જાણ્યા-સમજ્યા