________________
૮૮ ૬
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના જ ન રહે. બધા જ મોક્ષમાં જાય! કારણ કે દરેક તીર્થકરના હૈયે એક જ ભાવના હોય છે કે એકેએક જીવ મુક્ત બને, સિદ્ધ બને. તીર્થ. કરોમાં અપૂર્વ શક્તિ હોય છે. તે કેમ બધા ને મેક્ષમાં ન લઇ ગયા? તીર્થકર હોય કે અવતાર હેય ! અલ્લાહ હોય કે ઈશ્વર હેય -કઈ ગમે તેવી પૂર્ણ દિવ્ય વિભૂતિ હેય પણ તેઓ જીવાત્માની પ્રબળ ભાવના વિના તેને મેફામાં લઈ જઈ શકતા નથી. કંઈ જ નિર્વાણ-મહા અપાવી શકતું નથી. એ તે સૌએ જાતે જ મેળવવું પડે છે.
સભામાંથી માત્ર ભાવના હોય તે મોક્ષ મળી શકે અરે? કેઈ મેણા અપાવી શકે ખરું ?
મહારાજશ્રી : મેક્ષ મેળવવાની પ્રબળ ભાવના હોય તે એ ભાવના પિતે જ તેવા પુરુષાર્થને જાગ્રત કરે છે. મહામાર્ગની સાધના પ્રબળ બને છે, કર્મોને ફાય થાય છે અને બધાં જ કર્મોને નાશ થઈ જાય છે ત્યારે આત્મા મહાદશાને પ્રાપ્ત કરે છે. વાસ્તવમાં જોઇએ તે મેશ મેળવવાની, મુક્ત બનવાની ભાવના જ કયાં જોવા મળે છે? અરે! એ મુક્તિ તે બહુ દૂરની વાત છે. મને તમે એ કહે તમે લેકે ઘર અને દુકાનથી મુક્ત થવા એ છે? ધનલિત અને ભાગ–વિલાસથી મુક્ત થવાની તમને ઈચ્છા થાય છે?
ત્યાં સુધી અહીંના ભૌતિક-વૈષયિક સુખેથી મુક્તિ મેળવવાની ભાવના નથી થતી ત્યાં સુધી પેલી-કમ ક્ષયજન્ય મુક્તની વાત કરવી એ બનાવટ નથી ? આત્મવંચના નથી? અંતરાત્માને ઢઢળે, આત્મનિરીક્ષણ કરે. ખરેખર મુક્તિની ભાવના હશે તે ધર્મ અવશ્ય મુક્તિ આપશે જ.
મહામુકિતનિર્વાણ...કંઈપણ કહે છે તે પામવાની ભાવના? માની કલ્પના પણ છે તમને ? કપના તે છે તમને સંસારના વૈષયિક સુખની અને મોટી વાત કરે છે માલની ! હા, મેં એવા લેકે જોયા છે જે કહે છે કે મને માફ જોઈએ છે, પણ મહાના વરૂપનું તેમને જરાય જ્ઞાન નથી. કહે છે કે મેણામાં જવું છે.