________________
પ્રવચન-૬
૯૯ હતી, જે શંકાનું પિતે સમાધાન આજ સુધી નહેતા પામી શકયા, તે શંકા પિતાના જ્ઞાનમાં જાણુને ભગવાન મહાવીરે તેનું સમાધાન આપ્યું ! ઈન્દ્રભૂતિને કઈ બલવું ન પડયું. તેમના મનમાં જે તાત્વિક વિરોધ હતે, ભગવાન મહાવીરે એ વિધને દૂર કરી અવિ. :
ધ કરી દીધે. વિવાદ ખત્મ કર્યો અને સંવાદ સ્થા. ઇન્દ્રભૂતિને અનેકાન્ત દષ્ટિ આપી. આ દષ્ટિ સંવાદ સ્થાપિત કરવાની દિવ્ય દષ્ટિ છે.
ઈન્દ્રથતિને ભગવાન મહાવીર પાસેથી અવિરુદ્ધ વચન મળ્યું. તેમના મનમાં ચાલતા તત્વ વિષયક વિરોધે શમી ગયા. અવિરુદ્ધ વચન એ છે કે જે જીના મનના વિરોધને ઉપશાંત કરે, જો કે તેને બીજો અર્થ પણ છે કે, જે વચનમાં અધ્યાપ્તિ, અતિવ્યાપ્તિ, અસંભવ છેષ ન હોય, તે અવિરુદ્ધ વચન છે ! જીવનમાં ધર્મને સ્થાન આપે
“ અવ્યાતિ વગેરે દેશેનું જ્ઞાન છે ? નથી ને ? કને પડી છે અધ્યયન કરવાની ? પણ અધ્યયન કરવાથી પૈસા મળતા હોય છે ? બધુ જ પૈસા માટે કરવાનું ?! જીવનનું લક્ષ્ય ભૌતિક સુખ અને ભૌતિક અને ભૌતિક સુખ માટે પૈસા ! પછી આત્માનું શું થશે ? પરલોકમા શું થશે ? મૃત્યુ પછી ફરી જન્મ ક્યાં લેવો છે? કંઈ વિચારે છે કે નહિ ? જે મનુષ્ય પોતાના જીવનમા ધર્મને સ્થાન નથી આપ્યું, તેને પુનર્જન્મ કયાં થશે ? ત્યાં દુર્ગતિમાં જ ને ? વિર્યચનિ કે નરકનિમાં જ ને ? ત્યાં શું ફરીથી પાચે ઇન્દ્રિયના વિષય સુખ મળશે? શાંત ચિત્તે આ બધું વિચારે. જીવનમાં ધર્મને સ્થાન આપે. આ માટે ધર્મને સમજે. ધર્મના સ્વરૂપને જાણે. આ માટે જ્ઞાની ગુરુજનોના ચરણે બેસીને ડુંક અધ્યયન કરે. અવ્યાપ્તિ અતિવ્યાપ્તિ અસંભવ :
ધર્મતત્વના સ્વરૂપને નિર્ણય કરતાં પહેલાં સૂમ બુદ્ધિથી વિચાર કરે જોઈએ. કઈ પણ વસ્તુનું લક્ષણ આ અવ્યાપ્તિ આદિ ત્રણ થી મુક્ત રહેવું જોઈએ. જેનું જ્ઞાન મેળવવું મુશ્કેલ નથી.