________________
૭૮ ;
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
જોઈએ. માણસની સમજમાં ઉતરી જાય કે “હું જે ચાહું છું તે મને પ્રાપ્ત થશે જ.” તે એ વસ્તુને–એ તત્ત્વને જરૂર અપનાવશે. માણસની સાધારણ માણસની ફળની ઈછા બળવાન હોય છે. ફળની ઈચ્છા વિના પ્રવૃત્તિ કરનારા કે તે ભૂખ હોય છે અથવા તે યોગી હોય છે. ફળની-પરિણામની ઈચ્છા રાખ્યા વિના તમે લેકે શું કેઈ પ્રવૃત્તિ કરે છે? ફળેછા જીરને સ્વભાવ છે! હ્યુમન નેચર છે. મૂર્ખ માણસ, પાગલ માણસ ફળને-પ્રવૃત્તિના પરિણામને વિચાર નથી કરતે ! એની બુદ્ધિને એટલે વિકાસ જ નથી થયો કે તે ફળની કલ્પના કરી શકે. સારા કે ખરાબ પરિણામની ભેદરેખા તે દેરી નથી શકતા.
જે અનાસક્ત ગીઓ હોય છે તેઓ તે આત્મસ્વરૂપમાં જ લીન રહે છે. તેમનાં મનમાં ફળનો. પરિણામને વિચાર જ નથી ઊઠતે. કેઈ જિજ્ઞાસા નહિ, કોઈ શંકા નહિ સહજ-વભાવિકરૂપથી તેઓ આત્મરમણતામાં લીન રહે છે. એવા ચગી પુરૂષો માટે ધર્મને પ્રભાવ નથી બતાવવામાં આવ્યા. તેઓ તે ધર્મના પ્રભાવને જાણે જ છે. ભૂખ અને પાગલ માણસને પણ સમજાવવાનું લક્ષ્ય નથી. ભૂખને ઉપદેશ નથી અપાતે. પાગલ માણસને ઉપદેશ નથી અપાતે. જે યોગી પણ નથી અને મૂર્ખ પણ નથી એવા લેકેને નજરમાં રાખીને ધર્મને પ્રભાવ બતાવે છે. તમને બધાને ભેગી નથી માનતે તેમ મૂખ પણ નથી માનતો બરાબર છે ને? અજ્ઞાનતાને સ્વીકાર એ જ્ઞાનની ભૂમિકા છે.
સભામાંથી ? અમે લેકે તે મૂર્ખ જ છીએ.
મહારાજશ્રી મૂર્ખ માણસ કદી પિતાને મૂર્ખ નથી માનતે પાગલ માણસ કયારેય પણ પિતાને પાગલ નથી માનતો ! કયારેય તમે પાગલખાનામાં ગયા છે? પાગલ બનીને નહિ, પણ પાગલખાનું જેવા માટે ગયા છો? પૂછજો કયારેક પાગલેના ડોકટરને કે-“પાગખાનામાં આવનાર માણસ શું માને છે કે હું પાગલ છું ?' ભૂખ