________________
અષયને
પા
હવે નારદજીએ વૈકુંઠ જવાને વિચાર કર્યો. જીવરાજ શેઠને વૈકુંઠમાં પ્રવેશ અપાવવાનો નિર્ણય કરી તે વિમાનમાં બેઠા અને વિમાન વૈકુંઠ તરફ ઉપડયું. જીવરાજ શેઠ વિમાનને જોતા રહ્યા અને ઊંડા વિચારમાં ઉતરી ગયા.
નારદજી વૈકુંઠ પહોંચી ગયા. ભગવાનને મળ્યા. ભગવાને તેમને પૂછયું : હે નારદજી! મૃત્યુલોકની શી નવા-જુની લાવ્યા છે?
નારદજીનું મેં સહેજ ચઢેલું હતું. થોડીવાર મૌન રહીને બેલ્યા ભગવાન ! મને ખબર નહિ કે આપના રાજયમાં આટલું બધું અધેર હશે !
આમ બેલીને નારદજીએ તે જોરદાર ધડાકે કર્યો! ભગવાન સાંભળીને ઘડીક સ્તબ્ધ થઈ ગયા. પરંતુ મેં પર પ્રેમાળ સ્મિત લાવીને કહ્યું “દેવર્ષિ ! એવી તે શી વાત છે મારા રાજ્યમાં કે તમને ત્યાં અધેર દેખાયું ?
ભગવાન ! આપ અંતર્યામી થઈને મને પૂછે છે? કશે વધે નહિ, તમે પૂછે છે એટલે કહું છું. હમણાં હું મયુલેકમાં ગયે હતું. ત્યાં ઈન્દૌર જોયું. ત્યાંના જીવરાજ શેઠને મળે. વાહ! શું ભક્ત જીવ છેદિવસરાત સતત તમારા નામને જાપ જપે છે. લલાટમાં આઠદશ તિલક કરે છે. પૂજાપાઠ કરે છે. અને અહહા! શું તેનો વિનય અને વિવેક ! વૈકુંઠમાં આવવાની તેની તીવ તમન્ના છે. પ્રલે ! આપ નારાજ ન થશે પરંતુ આપને આવા ભક્તની કઈ પડી જ નથી! આપ પાપીઓને પાવન કરશે પણ આવા ભક્તને...” નારદજી ગુસ્સામાં બેલતા રહ્યા.
ભગવાને આંખ બંધ કરી અને બંધ આંખે તેમણે ઈન્દોર જેવું, એ મેદાનને જોયું. શેઠની દુકાન જોઈ અને જીવરાજ શેઠને પણ જોયા. તેમણે શેઠને બહારથી પણ જોયા અને ભીતરથી પણ જયા,
નારદજી ' ભગવંત