________________
મીઠી મીઠી લાગે છે મુનિવરવી દેશના વિના માંગણી થઈ શકતી નથી. આથી જ કહું છું કે મોક્ષની તમને ચાહના નથી, તેની માંગણી કરવાને દંભ છોડી દે. એ અભિનય કરવાથી શું ફાયદો ? દ ભથી કમાયેલી આબરુ રેતીના મહેલ જેવી છે. એવા દંભ પાછળ સમય બગાડવાના બદલે મેક્ષનું સ્વરૂપ સમજવા માટે પ્રયત્ન કરે. આત્માનું શુદ્ધ સ્વરૂપ સમજો. એ સ્વરૂપ પસંદ પડી ગયું, મનને ગમ્યું, બુદ્ધિને જમ્મુ, આત્માને ભાવ્યું તે સમજજે કે મોક્ષ પસંદ છે. મે ગમે છે. આ કક્ષાએ પહોચો ત્યારે મેક્ષ માંગો! એક્ષનું સ્વરૂપ :
સભામાંથી: આપ મિક્ષનું સ્વરૂપ સમજાવે ને !
મહારાજશ્રી મોક્ષના અસ્તિત્વ પર શ્રધ્ધા છે ને ? મેક્ષ છે એવું માને છે ને ? મેક્ષ છે. સંસાર છે તે મેણ હવે જોઈએ. અશુદ્ધ આત્મા છે તે શુદ્ધ આત્મા હવે જોઈએ. સંસારમાં જીવઆમા અશુદ્ધ હોય છે, મેક્ષમાં આત્મા શુદ્ધ હોય છે, કર્મોની, આઠ કર્મોની અશુદ્ધિ છે ત્યાં સુધી સંસાર છે, આઠેય કર્મોને થાય એ આત્માને મોક્ષ છે, કર્મોને જેનાથી ક્ષય થાય છે, તેનું નામ છે ધર્મ. આથી ગ્રંથકારે કહ્યું કે “ધર્મ મોક્ષ આપે છે.”
તમામ કર્મોને ક્ષય થવાથી આત્મા પરમ શુદ્ધ-વિશુદ્ધ અને છે. એ વિશુદ્ધ આત્માનું સ્વરૂપ અનંત ગુણમય હોય છે. મુખ્ય કર્મ આઠ છે. તે સર્વને નાશ થવાથી આત્મામાં મુખ્ય આઠ ગુણ પ્રગટ થાય છે.
- જ્ઞાનાવરણ કર્મના ક્ષયથી અનંતજ્ઞાન પ્રગટે છે. દશનાવરણ કર્મના ક્ષયથી અનંતદર્શન પ્રગટે છે. મેહનીય કર્મના નાશથી વીતરગતા પ્રગટે છે. અંતરાય કર્મના ક્ષયથી અનંતવીર્ય પ્રગટે છે. નામકર્મના નાશથી અપીપણું પ્રગટે છે. શેત્રકર્મના નાશથી અગુરુલઘુ અવસ્થા પ્રગટ થાય છે. આયુષ્યકર્મના ક્ષયથી અક્ષય સ્થિતિ પ્રગટ થાય છે અને વેદનીય કર્મના ક્ષયથી અવ્યાબાધસ્થિતિ પ્રગટ થાય છે. મેક્ષમાં આત્માની અવસ્થા-રિસ્થતિ આવી સર્વગુણસંપન્ન હેય છે. ત્યાં ગુણમૂલક અનંત આનંદની સર્વદા-શાશ્વત અનુભૂતિ થાય છે. આવી સ્થિતિ ઉપલબ્ધ થયા બાદ આત્મા ફરીથી કે કર્મથી બંધાતા નથી, આથી તેને ફરીથી સંસારમાં આવવું નથી પડતુ.